SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ મન ત્યાગ. ૧૯ ઈશ. સ`સારના સબંધમાં બધાવાથી આ જાતનું જે વિજોગનું દુઃખ ખમવું પડે છે, તે દુઃખ ફરી બીજી વાર ન થાય તેવે માર્ગે હુ* વિચરીશ સ'સારનાં દુ:ખની સાથે સાથે જન્મમરણનાં દુઃખ ટાળીને આત્માના સાચા સ્થાનમાં પહોંચવાને માટે હું સાધ્વી થઈશ. ૩૯૭–૪૦૧. ( તર’ગવતી વળી આગળ ખેલે છેઃ ) સ્નેહને મળે મારી સખી ઉપર વિશ્વાસ રાખીને મારા દુઃખની બધી વાત મે એને કહી. એ ભલી સારસિકા પણ મારા ઉપરના સ્નેહને લીધે અને મારા દુઃખની દયા આવવાને લીધે ભારે વિલાપ કરવા લાગી. પછી એ રડતી આંખે મેલી: અરેરે સખી, મારા પ્રારબ્ધમાં આ શી તારા સ્વામીના વિજ્રગની દુઃખભરી વાર્તા સાંભળવાની! પૂર્વનાં કર્મ, વખત જતાં પાકીને, કેવાં કડવાં ફળ આપે છે! પણ મૅન, ધીરજ ધર, ધ્રુવ તારા ઉપર જરૂર કૃપા કરશે અને તારા એકવારના સ્વામી ભેળી તને કરશે. ૪૦૨-૪૦૩. આવાં પ્રિય આશ્વાસનનાં વામ્યા ખેલીને સારસિકાએ મને શાન્ત કરવાના પ્રયત્ન કર્યો, અને પાણી લાવીને મારી આંસુભરી આંખેા ધેાઇ નાંખી. પછી અમે કેળાની એ કુંજમાંથી નિકળીને ચાલ્યાં અને જે જગાએ મારી માતા સ્ત્રીઓના સાથને લેઈ આનઃ ઉડાવતી હતી ત્યાં ગયાં. ૪૦૪-૪૦૬. મારી માતા તળાવને કિનારે હતી ને ત્યાં સૈાના સ્નાનને માટે વ્યવસ્થા કરતી હતી. હું તેની પાસે ગઇ. મારી આંખા રાતી અને મારી માં પ્રીકુ જોઈને તરત જ તે ગભરાએલા અવાજે માલીઃ—બેટા, તને આ શું થયું ? આ માગના આનંદમેળામાં તને દુઃખ જેવું શું લાગ્યું? તારૂ માં કરમાઈ ગયેલી કમળમાળા જેવું કેમ દેખાય છે. ૪૦૭–૪૧૦. શાકને લીધે આંસુભરી આંખે હેાતાં વ્હેાતાં મે" ઉત્તર દીધેાઃ--‘મા, મારૂ' માથું દુખવા આવ્યું છે.? તરત જ મારી મા છળી ઉઠી ને મેલી:–દીકરી, ત્યારે તું ઘેર જા! હું... પણ તારી સાથે જ આવુ... છું. તને – મારા આખા ઘરના મેતીને – દુઃખભરી દશામાં એકલી શી રીતે મેકલું ?’ ૪૧૧-૪૧૪. મારા ઉપરના સ્નેહને લીધે એણે મધી વાતે પડતી મેલીને ઘેર જવાની તૈયારીઓ કરી નાખી, અને નારીમડળને ધીમે રહીને એણે કહ્યુંઃ ‘જયારે તમે નાહી રહેા અને ઉજાણી જમી રહે, ત્યારે પાછળથી ધીરે ધીરે ઘેર આવજો, કંઇક જરૂરનુ' કામ આવી પડવાથી હું તે! અહુણા જ જાઉં છું. તમે આનદે કામ પતવો !’. આમ એણે પેાતાની આનંદની કામના છેડી દીધી, પણ સ્ત્રીઓને એમના કામમાં વળગાડી રાખી. તેમને આનંદમાં રાખવાને કારણે જ અમારા ઘેર જવાનું કારણ એણે એમનાથી સંતાડી રાખ્યું. Aho ! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy