SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ | 32 || Glossary of Tibetan words Some of the Important words & meaning of Tibetan Language used frequently in the tour of "Kailash Mansarovar" કૈલાસ - માનસરોવર યાત્રામાં જાણવા યોગ્ય કેટલાક તિબેટી શબ્દો, ઉચ્ચાર અને અર્થ ખંગબા = ઘર Kh'ngaba = Home ગોમ્પા = બૌદ્ધ મઠ Gompa = Buddhist Convent ઉર્કો-કોંગ = મોટો વાઈસરોય Urko-kong = Big Size of Cup & Saucer ઉર્કો-યોક = નાનો વાઈસરોય Urko-yok = Small Size of Cup & Saucer ઓમાં (હોમા) = દૂધ Oma (homa) = Milk કંજૂર = ભગવાન બુદ્ધનો શ્રી મુખવાચન ગ્રંથ જેના ૧૦૮ ભાગ છે Kanjoor = Loard Buddha's "Shree Mukhvachan Granth", which has 108 volumes. કંગરિમ્પોરે = પવિત્ર કૈલાસ Kangrimpoche = Pious Kailash કંગરી = હિમનદી, કૈલાસ Kangri = Glacier of Kailash કરા = સાકર Kara = Sugar કિયંગ = જંગલી ઘોડો Kiyong = Wild Horse | કુન-શોકસુમુ = સોગંદ પ્રતિજ્ઞા Kun-shouk-soom = Oath, Promise | કુર = તંબૂ Kur = Tent | કુશોક = સાહેબ, શ્રીમાન Kushhok = Mister કોરલો = હાથમાં લઈ ફેરવવાનો (જપ કરવાનો) મણિમંત્ર ઘૂઘરો Korlo = To tell (one's) beads કોરા = પરિક્રમા Kora = Circumambience ખમજમો = નમસ્કાર Khamjambho = Greetings ખંપા = “ખમ” નામના સ્થાનમાંથી આવેલા ને ભારતમાં વસેલા | Khampa = Tibetans who arrived from "Khum" but તિબેટી residents of India ખતક = દેવતા, લામા અને અફસરોને માળાની જગાએ આપવામાં Khatak = A long piece of thin cloth used instead of આવતા પાતળા કપડાના લાંબા ટુકડા garland made of Pearl by Tibetan Buddhist Priest & Officers to tell one's beads ખી = કૂતરું Khi = Dog ગંગરી = હિમનદી, કૈલાસ Gan'gari = Glacier of Kailash ગરપન = વાઈસરો Garpan = Saucer ગોપા = તિબેટી લસણ Gokpa = Garlic grown in Tibet ગુટંગ = નેપાળી મહોર (નાણું) Gutounge = Currency of Nepal ગોપા = ગામના મુખી Gopa = head person of village Ref. Vol. XV Ch. 117B Pg. 6834-6848 Glossary of Tibetan words 360
SR No.009860
Book TitleAshtapad Maha Tirth 02
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Others
PublisherUSA Jain Center America NY
Publication Year2012
Total Pages532
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy