SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ મલ્લિ-મુનિસુવ્રત-નમિ જિન વંદના... कुंभनरेससमुद्दाऽमयकुंभो, मल्लिनाहजिणचंदो । देविपहावइजाओ, दिसउ सिवं कम्मखयमल्लो ।।१९।। કુંભરાજારૂપ સમુદ્રમાં અમૃતકુંભ સમાન, અને કર્મક્ષય કરવામાં મહામલ્લ સમાન એવા પ્રભાવતી દેવીથી ઉત્પન્ન થયેલા છે મલ્લિનાથ ! તમે મોક્ષલક્ષ્મી આપો. ૧૯ पउमावइ देवीसुअ ! सुमित्तहिमवंतपोम्मदहरूवो ! । मुणिसुव्वयतित्थेसो ! पणई अम्हाण तुम्ह सिया ॥२०॥ સુમિત્ર રાજારૂપી હિમાચલમાં પદ્મદ્રહ સમાન અને પદ્માવતી દેવીના પુત્રહે મુનિસુવ્રત પ્રભુ ! તમને હું નમસ્કાર કરું છું. ૨૦ वप्पादेवीरोहण-गिरिरयण ! विजयनरिंदकुलदीव !। विस्सनमंसियपयकय ! नमिजिणवर ! देसु मत्तिसुहं ॥२१ ।। વપ્રાદેવીરૂપ વજખાણની પૃથ્વીમાં વક્સમાન, વિજયરાજાના પુત્ર અને, જેમનાં ચરણકમળ જગતને નમસ્કાર કરવા યોગ્ય છે એવા હે નમિપ્રભુ ! તમને નમસ્કાર કરું છું. ૨૧
SR No.009859
Book TitleAshtapad Maha Tirth 01 Page 422 to 528
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages107
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy