SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ | 2ષભની શોભા હું શી કહું ? | કવિ ધનપાલ દ્વારા પ્રાકૃત ભાષામં રચિત તથા મુનિશ્રી ધુરંધરવિજયજી દ્વારા અનુવાદિત ભાવભીની પ્રથમ તીર્થંકર-સ્તવના बालत्तथिमि सामिय, सुमेरूसिहरंमि कणयकलसेहिं । तिअसासुरेहिं न्हविओ, ते धन्ना जेहिं दिट्ठोसि ।।१।। જે જન્મસમયે મેસગિરિની સ્વર્ણરંગી ટોચ પર, લઈ જઈ તમોને દેવને ધનવગણો ભાવે સભર; ક્રોડો કનક કળશો વડે કરતા મહા અભિષેકને, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. ૧ तिअसिंदकयविवाहो, देवी सुमंगला सुनंदाए । नवकंकणो सि सामिअ, ते धन्ना जेहिं दिट्ठोसि ।।२।। સોહામણી સુમંગલાને વળી સુનંદા સાથમાં, ચતુરાઈથી ચોરી રચી ઈન્ટે કરેલ વિવાહમાં; મીંઢોળબંધા વર બની શોભી રહ્યાતા જે સમે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. ૨ रायाभिसेयकाले, विणीयनगरीइ तिअसलोगंमि । न्हविओ मिहुणनरेहिं, ते धन्ना जेहिं दिट्ठोसि ।।३।। નગરી વિનીતામાં સુરો રાજ્યભિષેક સડો કરે, થાપે તમોને સ્વર્ણના સિંહાસને તે અવસરે; વિનયી યુગલિયા માત્ર અંગૂઠે કરે અભિષેકને, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.૩ दाणं दाऊण पुणो, रज्जं चइऊण जगगुरू पढमो । निक्खमणमहिमकाले, ते धन्ना जेहिं दिट्ठोसि ।।४।। ઈ દાન સંવત્સર લગી ઘરિદ્રય જગનું સંર્યું, ને જગતગુરુ તે વિશ્વનું સામ્રાજ્ય પળમાં પરહર્યું; સંસારથી નિષ્ક્રમણ કેરો પ્રથમ ભવ્ય પ્રસંગ છે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. ૪ सिबिअविमाणारूढो, जईआ तं नाह दिक्खसमयंमि । पत्तो सिद्धत्थवणं, ते धन्ना जेहिं दिट्ठोसि ।।५।। રે દેવ-દેવેન્દ્રો નરેન્દ્રોએ વહન જેને કરી, થઈ દિવ્ય શિબિકારુઢ ચાલ્યા સમય સંયમનો કળી; સિદ્ધાર્થ વનમાં સર્વત્યાગ કરી રહ્યા'તા જે સમે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. ૫ काउण य चउमुट्ठि, लोयं भयवं पि सक्कवयणेणं । वाससहस्सं विहरड़, ते धन्ना जेहिं दिट्ठोसि ।।६।। ત્યાં લોચની વેળા વચન જે ઈન્દ્ર દેવે ઉચ્ચર્યા, તેથી કર્યો ચઉમુષ્ટિ લોચ પછી મહાવ્રત આદર્યા; ને વર્ષે એક સહસ્ત્ર કીધો નિત્ય પાદ વિહારને, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.૬ - 365 . Ashtapad Tirth Stavan
SR No.009858
Book TitleAshtapad Maha Tirth 01 Page 336 to 421
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages86
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy