SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth અને ત્રેવીસ પ્રભુને સુપાત્રદાન આપનાર સર્વ બ્રાહ્મણો હતા. પ્રભુને દાન આપનાર નિશ્ચયથી દેવલોકમાં જાય અથવા મોક્ષે જાય. આવી રીતે કવિરત્ન શ્રીદીપવિજયજી મહારાજે દાનનો મહિમા પ્રભુના દીક્ષા કલ્યાણક નામની પૂજામાં, પુષ્પ પૂજા વખતે વર્ણવ્યો. ॥ ૧૩ થી ૧૬ ।। ॥ મંત્ર પૂર્વવત્ જાણવો. ॥ ॥ શ્લોક ॥ વિકચનિર્મલશુદ્ધમનો નમે, વિશદચેતનભાવસમુદ્ભવેઃ ।। સુપરિણામપ્રસન્નધનેર્નવેઃ પરમતત્ત્વમહં હિ યજામ્યહમ્ ॥૧॥ અર્થ વિકસ્વર અને નિર્મળ શુદ્ધ મન છે જેનું એવો હું, સુપરિણામથી થતી એવી જ પ્રસન્નતા, તે રૂપ નવીન સિક્કાઓ રૂપી જે ધન, તેની ઉપમા સદશ વિશાળ ચેતનાના જે ભાવો, તેનાથી ઉત્પન્ન થયેલાં જ્ઞાનની સુગંધરૂપ જે પુષ્પો, એ પુષ્પોવડે પરમતત્ત્વની ઈચ્છાવાળો હું પ્રભુની પુષ્પપૂજા કરું છું. ॥૧॥ – ॥ ચતુર્થ ધૂપ પૂજા પ્રારંભ ॥ (દોહા) પૂજા ધૂપતણી કરો, ચોથી ચતુર સ્નેહ ॥ ભાવ વૃક્ષને સીંચવા, માનું અમૃત મેહ ॥૧॥ અર્થ પૂજા એ અમૃતના મેઘ સમાન છે એમ હું શ્રદ્ધાપૂર્વક માનું છું ॥૧॥ ॥ ઢાળ ધર્મની ચતુરાઈ અને ધર્મસ્નેહને વધારનારી અને ભાવવૃક્ષને સીંચવાને માટે ચોથી ધૂપની (અમે વાટ તુમારી જોતાં રે, સાચું બોલો શામળિયા-એ દેશી) વિચરતા પ્રભુજી આયા રે, જગજીવન જગ સાહેબિયા ॥ વિનીતા નયરી સુખદાયા રે વદ આઠમ ફાગુણ માસે રે જસ ધ્યાન શુકલ ઉજાશે રે ચઉઘાતી કર્મ ખપાવે રે દોય કેવલ નિપજાવે રે Ashtapad Tirth Pooja થયા લોકાલોક પ્રકાશી રે જિન રેખા હાથ ઉજાસી રે નૃપ ભરતજી વંદન આવે રે મરૂદેવા માડી રે લાવે રે નિસુણી માતા સુરવાણી રે સુત મુખ જોવા હરખાણી રે ફાટ્યાં દોય પડલ તે દેખે રે મુખ જોઈ માતા હરખે રે as 342 a ॥ જગત I ॥ જગત " ॥ જગત II ॥ જગત I ॥ જગત 11211 ॥ જગત II ॥ જગત ॥ ॥ જગત m ॥ જગત 11211 ॥ ॥ જગત ॥ જગત ॥ જગત જગત II " ॥ 11311
SR No.009858
Book TitleAshtapad Maha Tirth 01 Page 336 to 421
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages86
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy