SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth વર્ણવું અષ્ટાપદ તણી રે, પૂજા અષ્ટ પ્રકાર રે, અષ્ટાપદ દૂરે હરે રે, અષ્ટાપદ જયકાર રે. કિમાં છે. અષ્ટાપદગિરિ રે, કેટલા કોશ પ્રમાણ રે, કેમ હુઓ અષ્ટાપદગિરિ રે, વર્ણવું તાસ વખાણ રે, ામનગા || ગુરુ મા ગામનગા "ગુણ૦ ૫૧૦ના આશરે એક લાખ ઉપરે રે, ગાઉ પંચાસી હજાર રે, ામનગા સિદ્ધગિરિથી છે. વેગળો રે, અષ્ટાપદ જયકાર રે. જોઈ નિરવદ્ય ભૂમિકા રે, શોધન કરો વિચાર રે, અષ્ટાપદ ગિરિવર તણો રે, સુંદર કરી આકાર રે. ||ગુણ૰ ||૧|| તેહનો વિધિ સુણીએ સહુ રે, ગુણીજન મન ઉલ્લાસ હૈ, ।।મના અષ્ટાપદ મહોત્સવ કરે રે, જે નર ભાવ પ્રકાશ રે. "ગુણ૦ ૫૧૨૫ મનગા ગુણ૦ ॥૧૩॥ ગામના દોય ચાર અઠ્ઠ દશ પ્રભુ રે, પૂરવ દક્ષિણ જાણ રે, પશ્ચિમ ઉત્તર ચિહું દિશે રે, થાપો જિનવર ભાણ રે. "ગુણ ॥૧૪॥ આઠ આઠ નર ચિંહુ દિશે રે, કલશ ગ્રહી મનોહાર રે. ।।મના એણી પરે આઠે દ્રવ્યથી રે, પૂજા કરો વિહાર રે. "ગુણ ॥૧૫॥ દીપવિજય કવિરાજજી રે, સહુ જિનવર મહારાજ રે, ગામના ચઢતે ભાવે પુજીએ રે, ભવોધિ તારણ જહાજ રે. ||ગુણ∞ ||૧૬।। અર્થ શ્રીમદ્ તપગચ્છના અધિપતિ શ્રુતજ્ઞાનના ઉપયોગથી ઉદાર હૃદયવાળા શ્રી વિજયલક્ષ્મીસૂરિ મારા મનમાં વસેલા છે. ગુણના રસિક એવા તેઓએ ભાવસ્તવન પૂજનના ક્રિયાયોગમાં વીસસ્થાનકની પૂજા બનાવી છે. ॥૧॥ વીસસ્થાનકને સેવતાં તીર્થંકર નામકર્મ પામી શકાય છે. અહો એ વીસસ્થાનકનો મહિમા જગતમાં મોટો છે અને એ સ્થાનકના સેવનથી રંક પણ રાજા બની જાય છે. ।।૨॥ વળી શ્રીમદ્ યશોવિજયજી મહારાજે, ભાવપૂજાની આરાધનામાં નવપદજીની પૂજા (સિદ્ધચક્રજીની પૂજા) વિવિધ પ્રકારે બનાવી છે. ॥૩॥ વળી પંડિત શ્રી રૂપવિજયજી મહારાજે ભાવ પૂજાની આરાધના-ક્રિયામાં ગુણના સમૂરૂપ એવી પિસ્તાલીસ આગમની તથા ગુણના સ્થાનરૂપ પંચજ્ઞાનની પૂજાઓ બનાવી છે. ।।૪। Ashtapad Tirth Pooja - 332 -
SR No.009858
Book TitleAshtapad Maha Tirth 01 Page 336 to 421
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages86
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy