SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ** * * “ઘરમસરીરો સાદૂ મારુહદ્ાાવર ળ અનો” ત્તિ (. ?૦ . ર૦) एयं तु उदाहरणं कासीय तहिं जिणवरिंदो सोऊण तं भवगतो गच्छइ तहिं गोयमो पहितकित्ती आरुज्झतं णगवरं पडिमाओ वंदइ जिणाणं ति, भगवं च गोअमो जंधाचरणलद्वीए लूतातंतुमि णिस्साए उट्टं उप्पइओ त्ति चूर्णि: । જે સાધુ ચરમશરીરી હોય તેજ નગવર * * जंबूद्वीपप्रज्ञप्ति सूत्र = અભિધાનચિન્તામણિ: હ્રા૬-૪ માં रजताद्रिस्तु कैलासोऽष्टापदः स्फटिकाचलः ।।९४।। અષ્ટાપદપર્વત કૈલાસ હોવાનો અભિપ્રાય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે કરેલ છે. અષ્ટાપદગિરિકલ્પમાં પૂ. આ. જિનપ્રભસૂરિમહારાજે કહ્યું છે अ उत्तरदिसाभाए बारसजोअणेसुं अट्ठावओ नाम केलासापराभिहाणो रम्भो नगवरो अट्ठ जोअणुच्चो । Shri Ashtapad Maha Tirth અષ્ટાપદપર્વત ઉપર ચડી શકે અન્ય નહિ. ઉત્તરાધ્યયન નિર્યુક્તિ અ. ૧૦ ગા. ૧૦ - શ્રી વસુદેવહિંડીના ૨૧માં લંભકમાં અષ્ટાપદ સંબંધી બે ઉલ્લેખો છે. તેમાં જણાવ્યું છે કે આ પર્વત વૈતાઢય પર્વત સાથે જોડાયેલો છે ઊંચાઈમાં આઠ યોજન ઊંચો છે, તથા તેની તળેટીમાં નિયડી નામની નદી વહે છે. (પ્રબોધટીકા ભા. ૧ જગચિંતામણિ સૂત્ર) (વિવિધતીર્થકલ્પ સિં.. ગ્રં. પૃ. ૯૧) ૩૩માં પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન પોતાનો મોક્ષકાલ નજીક આવેલો જાણીને દસહજાર મુનિવરો સાથે અષ્ટાપદ પર્વત ઉપર ગયા હતા અને ત્યાં ચતુર્દશભક્ત એટલે છ ઉપવાસની તપશ્ચર્યાપૂર્વક પાદપોપગમન અનશન કરીને નિર્વાણપદને પ્રાપ્ત થયા હતા. આ સ્થળે દેવોએ રત્નના ત્રણ સ્તૂપ કર્યા હતા. (પ્રબોધટીકા ભા. ૧ જગચિંતામણિ ચૈત્યવંદન) અષ્ટાપદપર્વત કોશલદેશની સીમા પર કે તેની નજીક આવેલો હોવો જોઈએ તેમ જંબુદ્રીપપ્રજ્ઞપ્તિના નીચેના ઉલ્લેખ પરથી સમજાય છે. दसहि रायवरसहस्सेहिं सद्धिं संपरिवुडे विणीअं रायहाणि मज्झेण णिग्गच्छइ णिग्गच्छित्ता मज्झदेसे सुहंसुहेण विहरइ, विहरित्ता तेणेव अट्ठावयपव्वते तेणेव उवागच्छइ । . 97 .. ભરત ચક્રવર્તીનો આ અધિકાર છે. ભરત ચક્રવર્તી દસ હજાર રાજાઓથી પરિવૃત્ત થઈને વિનીતા નામની રાજધાનીની મધ્યમાંથી નીકળીને મધ્યદેશમાં કોશલદેશની મધ્યમાં (મધ્યવેશ कोशल વેશથમધ્યે ટી.) વિચરે છે અને વિચરીને જ્યાં અષ્ટાપદ પર્વત આવેલો છે ત્યાં જાય છે. - = Various References on Ashtapad
SR No.009855
Book TitleAshtapad Maha Tirth 01 Page 088 to 176
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages89
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy