SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth કૈલાસ ઉપર આવેલ છે. કેલાસને હેમકૂટ પણ કહે છે. જેને લોકો કેલાસને અષ્ટાપદ પર્વત કહે છે. આ પર્વતની પરિક્રમણામાં ત્રણ દિવસ લાગે છે. તેનો પચીશ માઈલનો ઘેરાવો છે. પરિક્રમણ કરનારે ગૌરીકુંડ સરોવરના પાણીનો સ્પર્શ કરવો જ જોઈએ. આ સરોવરનું પાણી બારે માસ બરફ થઈ ગયું હોય છે. (૨) સચિત્ર અર્ધમાગધી કોષ : આ કોષ શતાવધાની જૈનમુનિ શ્રી રત્નચન્દ્રજી મહારાજ દ્વારા તૈયાર કરી પાંચ ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ કોષમાં અર્ધમાગધી, સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી એમ પાંચ ભાષાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભાગ-૫ १. अट्ठावय पुं. न. अष्टापद અત્રે અષ્ટાપદના વિભિન્ન છ જેટલાં અર્થો મળે છે જેમાંથી, જેના ઉપર ઋષભદેવ સ્વામી નિર્વાણ પદ પામ્યા, તે પર્વત અષ્ટાપદ નામે પર્વત. जिस पर्वत पर से ऋषभदेवस्वामी ने निर्वाण प्राप्त किया था, उस पर्वत का नाम - अष्टापद. A mountain called Ashtapad where Rishabhadev swami obtained liberation. (iા . ૨૬, ૭, પ્રવ. ર૬૪) (ii) અષ્ટાપદ નામનો દ્વીપ अष्टापद नाम का द्वीप An island called Ashtapad. (નવા. રૂ, રૂ) સિદર ૨. શિવર - અષ્ટાપદ પર્વતનું શિખર. अष्टापद पर्वत का शिखर A summit of mount Ashtapad ક્ષેત્ર છું. (ચૈત્ર) અષ્ટાપદ નામનો પર્વત अष्टापद नामका पर्वत The mountain named Ashtapad ( g. ૭, રર૭) (સચિત્ર અર્ધમાગધી કોશ, Vol. 1, Page-132) ૨ ૩ વય = પું. અષ્ટપદ્ર = સુવર્ણ, સોના, Gold અષ્ટાપદનો આ અર્થ આગળના અર્થ સાથે સંમિલિત કરતાં સુવર્ણનો પર્વત એવો અર્થ થાય છે. | (સચિત્ર અર્ધમાગધી કોશ, Vol:5, R 1 & 8) (3) Sanskrit - English Dictionary by Sir Monier - Williams Meaning of Ashtapad as per the dictionary is as under Ashtapada : The Mountain Kailas (Dictionary pg no. 116) - 93 – Ashtapad in various Dictionaries
SR No.009855
Book TitleAshtapad Maha Tirth 01 Page 088 to 176
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages89
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy