SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth पश्चिम दक्षिण अष्टापद उत्तर અષ્ટાપદ તલ દર્શન श्री विश्वकर्मा उवाच जगत्योर्ध्वं च शालाया गर्भे च देवतापदम् । द्वारस्य द्वारमानेन स्तंभ कुंभोदुंबरम् ।।५।। प्रासादस्य समं ज्ञेयम् सपादं सार्द्धमेव च । द्विगुणं वाथ कर्तव्यं मंडपसमसूत्रतः ।।६।। प्रासादा अष्टभद्रं च वामदक्षिणतोऽपि वा । मंडपगर्भसूत्रेण कर्तव्यं शुभमीप्सितम् ।।७।। શ્રી વિશ્વકર્મા કહે છે. જગતની ઉપરની (અષ્ટાપદની) શાલા દેવના ગર્ભગૃહના પદે કરવી. થાંભલા કુંભીને ઉદુમ્બર તે સર્વદ્વારના માને રાખવા. પ્રાસાદના જેટલો સવાયો દોઢો કે બમણો મંડપ કરવો તે શુભ જાણવું. મૂળ મંદિરની ડાબી જમણી તરફ અષ્ટભદ્રના પ્રાસાદો કરવા. તે તેના ગર્ભસૂત્રને અનુસરીને શુભ ઈચ્છિત ફળની કામનાવાળાએ મંડપો કરવા. भूमिश्च भूमिमानेन चतुर्दारयुतं शुभम् । अष्टभागैर्द्विरष्टैर्वा नखार्धं द्वादशोऽपि च ।।८।। प्रासादमाने प्रतिमा कर्तव्या शुभमीप्सितम् । भद्रे भद्रे राजसेनो वेदी सुखासनं शुभम् ।।९।। આ પ્રાસાદમાં એક ભૂમિ ઉપર બીજી એમ મજલાઓ માનથી કરવા અને તેને પ્રાસાદ ચારે તરફ દ્વારવાળો કરવો તે શુભ જાણવું. તે પ્રાસાદ આઠ ભાગ, સોળ ભાગ, દશ ભાગ, બાર ભાગ १ द्वादशांशैर्जिनैस्तथा - पाठान्त२ - 45 Gyanprakashdiparnav
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy