SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ॥ जंबूद्वीप प्रज्ञप्ति ॥ विगत : अष्टापद और ऋषभदेव संबंधित विवरण प्रस्तावना : ૪૫ આગમ ગ્રંથોના ૧૨ ઉપાંગ વિભાગમાં જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિનો ૬ઠ્ઠા ઉપાંગરૂપે સમાવેશ થાય છે. તેમાં પણ ઋષભદેવ ભગવાનનું અષ્ટાપદ પર નિર્વાણ વિષયક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. અત્રે મૂળ ગ્રંથની ભાષાને સરળતાથી સમજી શકાય તે હેતુથી શ્રી કનૈયાલાલજી મહારાજ કૃત ભાષાંતર આપવામાં खायुं छे. उसभेणं अरहा एग वासहस्सं छउमत्थपरियायं पाउणित्ता एवं पुव्वसयसहस्सं वाससहस्सूणं केवलिपरियायं पाउणत्ता एगं पुव्वसयसहस्सं बहुपडिपुण्णं सामण्णपरियायं पाउणित्ता चउरासीइं पुव्वसयसहस्साइं सव्वाउयं पालइत्ता जे से हेमंताणं तच्चे मासे पंचमे पक्खे माहबहुले, तस्स णं माहबहुलस्स तेरसी पक्खेणं दस हिं अणगारसहस्सेहिं सद्धिं संपरिवुडे अट्ठावयसेलसिहरंसिं चोद्दसमेणं भत्तेणं अपाणएणं संपलियंकणिसणे पुव्वण्हकालसमयंसि अभीइणा णक्खत्तेणं जोगमुवागएणं सुसमदूसमाए समाए एगूणणवउईहिं पक्खेहिं सेसेहिं कालगए वीइक्कंते जाव सव्वदुक्खपहीणे ।। द्वितीय वक्षस्कार, सूत्र ४५ - ऋषभदेव भगवान छद्मस्थ अवस्था में एक हजार वर्ष रहे, एक हजार वर्ष कम एक लाख वर्ष तक केवलिपर्याय का उन्होंने पालन किया । इस तरह पूरे एक लाख पूर्व तक श्रामण्य पर्याय का पालन करके इन्होंने अपनी ८४ लाख पूर्व की पूरी आयु समाप्त कर हेमन्त ऋतु के माघकृष्ण पक्ष में त्रयोदशी के दिन दश हजार मुनियों से सम्परीवृत्त हुए अष्टापद शैलशिखर से निर्जल छह उपवास करके पर्यङ्कासन से, काल के समय, अभिजित नक्षत्र के साथ चन्द्रयोग में मुक्ति पधारे, जब ये मोक्ष पधारे उस समय चतुर्थ काल ३ वर्ष ८ ।। मास बाकी थे । इस प्रकार जन्म, जरा, मरण आदि लक्षण वाले संसार का परित्याग कर वे प्रभु यावत् सर्व दुःखों से प्रहीण हो गए । द्वितीय वक्षस्कार, सूत्र ४५ ઋષભદેવ ભગવાન છદ્મસ્થ અવસ્થામાં એક હજાર વર્ષ રહ્યા. એક હજાર વર્ષ ન્યૂન એક લાખ પૂર્વ સુધી કેવલી પર્યાયનું તેમણે પાલન કર્યું. આ રીતે પોતાનું ૮૪ લાખ પૂર્વનું સંપૂર્ણ આયુષ્ય સમાપ્ત કરીને હેમન્ત ઋતુના માઘ કૃષ્ણ પક્ષમાં તેરસને દિવસે દસ હજાર મુનિઓથી યુક્ત થઈને અષ્ટાપદ શૈલ શિખરથી નિર્જલ છ ઉપવાસ કરીને પર્યંકાસનથી પૂર્વાર્ધ કાળના સમયે અભિજિત નક્ષત્રની સાથે ચંદ્રમાનો યોગ થયો ત્યારે તેઓશ્રી મુક્તિગામી થયા. જ્યારે તેઓશ્રી મોક્ષે પધાર્યા ત્યારે ચતુર્થ કાળના ૩ વર્ષ અને ૮૫ માસ બાકી હતા. આ પ્રમાણે જન્મ, જરા, મરણ આદિ લક્ષણવાળા સંસારનો પરિત્યાગ કરીને તે પ્રભુ યાવત્ સર્વ દુઃખોથી પ્રહીણ થઈ ગયા. - द्वितीय वक्षस्डार, सूत्र ४५ Jamboodwip Pragnapti (Ashtapad & Rushabhdev) Vol. IV Ch. 22-B, Pg. 1272-1274 -85 3 Jamboodwip Pragnapti
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy