SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિ-કુંથુ-અરનાથ જિન વંદના... सिरिसंतिनाहजिणवर ! अइरादेवीवरंगओ भवसु । निववीससेणकुलणह- चंदो ! भवियाण संतिगरो ।।१६।। વિશ્વસેન રાજાના કુળમાં આભૂષણ રૂપ અને અચિરા દેવીના પુત્ર-હે શાંતિનાથ ભગવાન ! તમે અમારા કર્મની શાંતિ માટે થાઓ. ૧૬ सिरिकुंथुनाह ! भयवं ! सूरनरिंदकुलगयणतिमिरारी ! सिरिजणणी- कुक्खिमणी !, जएसु उम्महियमयणमओ ।।१७।। શૂર રાજાના વંશરૂપ આકાશમાં સૂર્ય સમાન, શ્રીદેવીના ઉદરથી ઉત્પન્ન થયેલા અને કામદેવનું ઉન્મથન કરનારા-હે જગત્પતિ કુંથુનાથ ! તમે જય પામો. ૧૭ देवीमाणसहंसो, सुदंसणनरिंदचित्तघणमोरो । तित्थयरो अरणाहो, देउ मम भवुत्तरणवरयं ।।१८।। સુદર્શન રાજાના પુત્ર અને દેવી માતારૂપ શરદ લક્ષ્મીમાં કુમુદ સમાન એવા છે અરનાથ ! તમે મને સંસાર તરવા રૂપ વૈભવને આપો. ૧૮.
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy