SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ योग शास्त्रम् ૯િ કારતાવિક Iકા નનળન%િeele ઉત્કૃષ્ટ વિદ્વત્તાથી આકથી નતમસ્તક બનાવ્યા હતા અને કુમારપાળ ઉપકારથી શીગણ બની પરમભક્ત બન્યો હતો તેમની સાહિત્ય રચના માટે સમપ્રભસૂરિજી શતાર્થ કાવ્યની ટીકાના ૯૩મા કલેકમાં. क्लृप्त व्याकरण नव विरचित छन्द नव द्वाश्रयाऽ लंकारौ प्रथितौ नवौ प्रकटितौ श्री योगशास्त्र नवम् । तर्कः संजनितो नवो जिनवरादीनां चरित्रं नवम् बद्ध येन न केन विधिना मोहः कृता दूरतः ॥१॥ જેમણે નવું વ્યાકરણ, નવું છંદશાસ્ત્ર નવું વાશ્રયકાવ્ય, નવું અલંકારશાસ્ત્ર, નવું યોગશાસ્ત્ર, નવું તર્કશાસ્ત્ર અને નવાં જિનેશ્વર ભગવાનના ચરિત્રો રચેલ છે તેમણે આ રીતે કયા કયા પ્રકારે આપણે મેહ દૂર નથી કર્યો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજે સાડા ત્રણ કોડ સ્લોક પ્રમાણ ગ્રંથ રચના કરી છે. ૧ પંચાંગ વ્યાકરણ, (મૂળસુત્રો, તેના ઉપરતી લધુવૃત્તિ, બૃહત્તિ , ઉણાદિસવૃત્તિ, લિંગાનુશાસન સવૃત્તિક) ૨ વાકય મહાકાવ્ય ૩ અભિધાન ચિંતામણિ કેષ ૪ હેમ અનેકાર્થસંગ્રહ, ૫ દેશીનામમાળા ૬ નિઘોષ, કાવ્યાનુશાસન સટીક ૮ અંદાનુશાસન ૯ વાદાનુશાસન ૧૦ પ્રમાણ મીમાંસા ૧૧ અન્યગ વ્યવચ્છેદ દ્વાવિંશિકા ૧૨ અગવ્યવચ્છેદ વાત્રિશિકા ૧૭ વીતરાગસ્તોત્ર ૧૪ યોગશાસ્ત્ર ૧૫ ત્રિષષ્ઠિ શલાકાપુરષચરિત્ર વિગેરે વિગેરે તમામ સાહિત્ય ઉપર ગ્રંથ રચના કરી છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસુરિ મહારાજ સમર્થ વિદ્વાન પ્રતિભાવાન અને દીર્ઘદૃષ્ટિવંત મહાપુરૂષ હતા. તેમજ તેમણે પિતાની પાછળ વિદ્વાન અને શાસન પ્રભાવક શિષ્યમંડળ મુકયું હતું. અનિછનિક iારણા ત્ર
SR No.009699
Book TitleYoga Shastram
Original Sutra AuthorN/A
AuthorSubodhsuri, Ruchaksuri
PublisherDharmbhaktipremsubodh Granthamala Prakashan Samiti
Publication Year1972
Total Pages843
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Yoga
File Size199 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy