SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ योग शास्त्रम् 11311 તપશ્ચર્યા વિ. સં. ૨૦૨૨નું ચાતુર્માસ પૂ. આચાર્યદેવ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનું માટુંગામાં થયું. આ ચામાસામાં પણ વિવિધ એવ મહેાવ અદ્ મહાપૂજન અને બૃહત સિદ્ધચક્ર પૂજન વિગેરે ધર્માંપ્રભાવક કાર્યાં થયાં. વિ. સં. ૨૦૨૩ તું ચાતુર્માસ વાલકેશ્વરમાં થયું. અહિં ૨૦ દીવસના એકાસણાના તપ થયા. જુદા જુદા ગૃહસ્થા તરફથી રાજ એકાસણા કરાવવામાં આવતાં. છઠ્ઠ અઠ્ઠમ વિગેરેના તપ પણ થયા અને તેના પારણા અત્તરવાયણા પણ જુદા જુદા ગૃહસ્થા તરફથી થયાં. વાલકેશ્વરના ચાતુર્માસમાં વધુ યાદગાર દિવસ ભા. સુ. ૧૪ના હતા. આ દિવસે દેશ પરદેશમાં જૈન ધર્મના ફેલાવા કરનાર અને જૈન ધર્મ પ્રત્યે નતમસ્તક બનાવનાર શાસ્ત્રવિશારદ્ આચાર્ય વિજયધસૂરીશ્વરજી મહારાજનેા શતાબ્દિ સમારંભ ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવાયા. તે દિવસે ૧૪૦૦ આયંબિલ, અઢારલાખ નવકાર મત્રનેા જાપ, સવાલાખ ફુલની પ્રભુની અંગરચના થઈ. હારા માસેાએ દનના લાભ લીધો. શતાબ્દિ મહેાત્સવની સભા પૂજ્ય આચાર્યાદિ મુનિભગવ ંતાની નિશ્રામાં યેાજાઇ. જેમાં પૂજ્ય આચાર્યાદિ મુનિ ભગવંતા તથા આગેવાનજૈનાના પ્રવચના ઉપરાંત તે વખતના કેન્દ્રીય પ્રસારણ મંત્રી કે, કે. શાહ, મહારાષ્ટ્રના મંત્રી મદ્યનિષેધપ્રધાન ભાનુશંકર યાજ્ઞિક તથા ધારાસભ્ય પાન્ડેય વગેરેના પ્રવચના ખુબજ જૈનશાસનની પ્રભાવના કરનારાં હતાં. આ સભામાં જૈન સમાજના આગેવાના ઉપરાંત જૈનેતરાની પણ મેટી સંખ્યા હતી. જેમાં સ્વ. પૂજ્ય આચાર્યદેવ વિજ્યધર્માંસૂરીશ્વરજી મહારાજે જૈન ધર્મના પ્રચાર અને પ્રભાવ માટે કરેલ પુરુષાર્થને પ્રશંસી પોતાની શ્રદ્ધાંજલિ સમર્પી હતી. વાલકેશ્વરમાં પૂ. વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઉપધાનતપ તથા ૨૮ છોડનુ` ભવ્ય ઉજમણું થયું. નાના મેટા અનેક ઉત્સવા આ ચાતુર્માસ દરમિયાન થયા. અહિ વાલકેશ્વરમાં તખતગઢનિવાસિ ભજીતમલજીની તેના કુટુબીઓની સંમતિ પૂર્વક પૂ. આચાર્ય મહારાજના વરદ હસ્તે દીક્ષા થઈ. તેઓનું નામ મુનિભદ્રવિજયજી રાખી મુનિશ્રી રૂચકવિજ્યજીના શિષ્ય મનાવ્યા. वास्ताविक 11311
SR No.009699
Book TitleYoga Shastram
Original Sutra AuthorN/A
AuthorSubodhsuri, Ruchaksuri
PublisherDharmbhaktipremsubodh Granthamala Prakashan Samiti
Publication Year1972
Total Pages843
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Yoga
File Size199 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy