SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ [ ' ] सं. १२२१ वर्षे वै. शु. एकादश्यां श्रीब्रह्माणमच्छे श्रीविमलसूरिताने . प्रद्युम्नसुत आत्मजेन पिता (तु) श्रेयोर्थं बिंबं कारितम् । સ. ૧૨૨૧ના વૈશાખ સુદિ ૧૧ના દિવસે શ્રીબ્રહ્માણુગચ્છના શ્રીવિમલસૂરિના સતાનમાં શ્રેષ્ઠી પ્રદ્યુમ્નના પુત્ર આત્મજે પિતાના કલ્યાણ નિમિત્તે પ્રતિમા ભરાવી. { ૧૬ ] सं. १२२१ ज्ये. शुदि १२ श्रीधरभार्यागी श्रेयोर्थं श्रीशांतिनाथबिंबं कारितः || સ. ૧૨૨૧ના જે સુદિ ૧૨ના દિવસે શ્રેષ્ઠી શ્રીધરે પેાતાની પત્ની ગીના કલ્યાણ નિમિત્તે શ્રીશાંતિનાથની પ્રતિમા ભરાવી. [ ૧૭ ] संवत १२२१ ज्येष्टवदि १३ सुभंकरसुतेन सुभंकर माता संपुतिन (नार्थ) प्रतिमा कारिता । સ. ૧૨૨૧ના જે વદિ ૧૩ના રાજશ્રેષ્ઠી શુભકરના પુત્ર શુભ રિચ્છે, માતા સંપુતિનાના કલ્યાણ નિમિત્તે ( એકલતીર્થી ) પ્રતિમા ભરાવી. ૧૫. ભણુશાળી શેરીમાં આવેલા શ્રીવિમળનાથ ભના મંદિરમાં ધાતુની ત્રણતીથી પરના લેખ. ૧૬. ગાડીજીની ખડકીમાં આવેલા શ્રીગોડીપાર્શ્વનાથ ભવના મંદિરમાં ધાતુની એકલતીથી પરને લેખ, ૧૭. ગાડીજીની ખડકીમાં આવેલા શ્રીધર્મનાથ ભ૦ના મ ંદિરમાં ધાતુની એકલતીથી પરત લેખ. "Aho Shrut Gyanam" [ ૭
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy