SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુને નજરાણું ધરતા રે, ભક્તિ પ્રભાવના કરતા રે, નિજ પાપ ધણું દૂર હરતા, ભવજન | ૨૪ પરામાં રથ લઈ જાય રે, અનેપચંદ ઘર જાય રે, કરે નજરાણું નિર્માય, ભવીજન ૨૫ છે અગી બહુ સારી બનાય રે, પૂજ પંચકલ્યાણક ભાય રે, મળી સઘળા તિહાં ગુણ ગાય, ભવજન | ૨૬ | એક દિન પ્રભુ તિહાં રાખે રે, રાત્રિ જાગરણ કરે તે સાખે રે, ગુણું પ્રભુતારું મુખ ભાખે, ભવજન છે ૨૭ છે સાતમ પેલી રવિવાર રે, વરઘોડે ચઢાવે તે સાર રે, રથ ચાલે શહેર મઝાર, ભવજન | ૨૮ ભણસાલી શેરીયે જાવે રે, સહુ શરીવાલા ભાવે રે, નજરાણું કરે તે દાવે, ભવજન | ૨૯ છે જે શેરી ચિંતામણસ્વામી રે, લહી જાય બહુ ગુણ કામી રે. પ્રભુ પધરાવે શીર નામી, ભવજન ૩૦ નજરાણું ભકિત ઉદાર રે, પૂજા નવાણું પ્રકાર રે, આંગી શોભા બનાવે સાર, ભવજન છે ૩૧ દિન રાત્રિ પ્રભુ તિહાં રહીયા રે, ભવજનના મન ગહગહીએ રે રાત્રિાગરણથી સુખ લહીઆ, ભવજન. ૨ ૩ર છે વરડે ચઢે જગ ચંદ રે, દેખત સહુ નાસે ફંદ રે, નમે કઠીન કર્મ હાય મંદ, ભવીજન છે ૩૩ છે રથ ચાલ્યો પ્રભુ સુખદાઈ રે, કરવામતિ શેરીમાં લાઈ રે, કરે નજરાણું મલી ભાઈ, ભવજન છે ૩૪ છે મંડપ બહુ શોભા બનાવે રે, બહુમૂલાં જરીયાન લાવે રે, તિહ નાખે ચઢતે ભાવે, ભવજન છે ૩૫ ૫ [ ર૪૩ "Aho Shrut Gyanam"
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy