SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ગેડી દડી હો કિ જઈએ ભામણે, ભવભવ શરણે કિ ચરણે તુમ તણે દે દયાકર હૈ કિ ઠાકુર માહરો, નજર નિહાલે હે કે ચાકર તા. ૨ તુજ વિના અન્યની હે કિ સેવા નવી ગમે, અન્ય દેવ નિગુણી છે કે મુજ ચિર કિમ ગમે; Uહી સગુણી છે કે હવે મે પરખીયા, અખય કૃપાનિધિ હે કે તુમ જાણી. ૩ તુ પ્રભુ નાયક હે કિ લાયક તું સહી, શિવપુર દાયક હે કિ પાય કહું સહી; અનુભવ દે હે કિ સાહેબ માહશે, નવિ છોડું છે કે પદકજ તાહરા. ૪ અશ્વસેન નંદન હૈ કિ વંન જગતને, ચંદન સરખું હે કિ તુજ તનુ સહુ નમે; વામા માતા હૈ કિ ખાતા ભાવિ તલે, પરતા પૂરે હે કિ પરતક્ષ મહીયલે. ૫ તુ મુજ સાહીબ હેકિ તું હી જગધણું, જગ જીવાડણ હે કિ જાણે દીનમણી; ભવ ભવ માગુ છે કે સેવા તારી, ઓછી કહીએ કે ન કર ચાકરી. ૬ જ્ય જય જિનછ હૈ કિ સૌભાગ્યને ધણું, સેવા માગે છે કે અહનિશિ પ્રભુ તણું; બા રહ્યાની કિ લાજ વિચારીએ, જય સૌભાગ્યને છે કે સુખ અતિ આપીએ. ૭ "Aho Shrut Gyanam" [ ૨૩૯
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy