SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત અઢાર તાણુ આ વરસે મહા સુદ ત્રીજ ને સાર, શ્રી આદિસર નયણે જોતાં સફલ થશે અવતાર ૧૨ સુરજ કુંડ ને નદી શેત્રુંજી નાહી નિરમલ નીર, ભવસતાપ પામેલ વારી સુદ્ધ કર્યા શરીર-ભા. ૧૩ વિવિધ આભુષણ પીતાંબર પહેરી ધસી કેસર મન રંગ, અગર કસ્તુરી બરાસ મેલાવી પૂજે પ્રભુ નવ અંગે-ભ૦ ૧૪ પુષ્પા દીપ પે કરી રે પૂજે જે ભવી લોક, સ્નાત્રમોત્સવ કરે રંગસુ તેના જાયે ભવભય શોક-ભ૦ ૧૫ શેઠ પાનાચંદ પુન્યવંતા પ્રાણી જિનશાસન દિપાવે, પ્રાસાદ કરાવી બિંબ બેસારી કીધે સ્વામીવત્સલ મનભાવે-ભ૦ ૧૬ તલાજામાં ટુંક ભલેરી બાહુબલ નામ કહાવે, સોળમા શાંતિજિમુંદને પૂછ સઘલાં કર્મ ખપાવે-લ૦ ૧૭ હવે ઉછરંગે અતિ ઘણે હરખે આવ્યા જૂનાગઢ આણંદ, શ્રી ગિરનાર જાઈ કરીને ભેટવા શ્રી નેજિસુંદ-ભ૦ ૧૮ રેવંતગિરિવર અતહ મનહર ગાજતો ગહેર ગંભીર, ત્રણ કલ્યાણક જિનત કહીએ ભાજતો ભવભયભીર-ભા. ૧૯ લેણી સ્વામીવત્સલ કરીને પુગી મનની આશ, ચિતર વદ ત્રીજને દિને ઘરે આવ્યા અતીહ ઉલ્લાસ-ભ૦ ૨૦ એણું પરે ધન ઘણેરો વાપરીને જશ ઘણેરો લીધ, ઉભી સેરઠ યાત્રા કરીને ભલી ઉત્તમ કરણું કીધ-ભ૦ ૨૧ દાન ઉલટ ધરી બહુ દેતાં જિનશાસન શોભાવે, જેન જાચક સંખ્યા સંધવી જસ કીરતિ જન ગુણ ગાવે-ભ૦ ૨૨ જેઠાસુત હરખે કરીને બેવડ દે આશિષ, જેમ મેરુ યુનીપરે અવિચલ તુમે પ્રતાપે કેડી વીસ-ભ૦ ૨૩ [ ર૩૧ "Aho Shrut Gyanam"
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy