SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ નીચે આ પ્રમાણે અક્ષરા કાતરેલા છે— व्य० सिंघा भार्या भादा બ્ય. સિંધાની પત્ની ભાદા મોટા શ્રીઆદીશ્વર ભના દેરાસરમાં જારેલના ટીખામાંથી આવેલી બે ધાતુપ્રતિમા ઉપરના લેખા (१) संवत् १४६६ वर्षे वैशाख सुदि ३ सोमे कच्छदेशे उकेशवंशे सा० शिलाहिया भार्या सं० आसलपुत्र सं ० जेठा यांदेन स्वश्रेयसे श्री अचल ० धीश श्रीमेरुतुंगसूरीणां उपदेशेन श्रीपद्मप्रभबिंबं कारितं प्रति० ॥ . - (२) सं० १२१० ज्येष्ट सुदि १४ ॥ (૧) સંવત ૧૪૬૬ના વૈશાખ સુદ ૩ ને સામવારે કચ્છ દેશમાં કેશવંશીય શ્ચા, શિલાહિયાની ભાર્યાંના [પુત્ર] આસલ, તેમના પુત્ર સં. જેઠા અને પાંદે પોતાના કલ્યાણ માટે શ્રીઅચલગચ્છાધીશ શ્રીમેરુનુંગસૂરિના ઉપદેશથી શ્રૌપદ્મપ્રભ[ભ॰]નું બિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરી. (ર) સ. ૧૨૧૦ ના જે સુદિ ૧૪. શ્રીચિંતામણિ પાર્શ્વનાથના (મોટા) દેરાસરમાં મૂળનાયકના લેખ મૂર્તિની પાછળ છે. પણુ વચ્ચેના ભાગ સીમેંટથી પૂરી દીધેલા હૅાવાથી પૂરેપૂરે સળગ વંચાતા નથી. જેટલા ભાગ વહેંચાય છે તે પ્રમાણે છે— संवत् १६७० माघमासे शुकपक्षे द्वादश्यां बुधे श्री. डादे सुत दो० हर्षा भार्या सरूपदे सुत लालजीप्रमुखकुटुंबयुतेन स्वश्रेयसे त्राणदत्तबहुमानसकलसूरिशिरोवतंस सा० प्रभु० भट्टारक · ૨૧૯ ] "Aho Shrut Gyanam"
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy