SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ સં. ૧૯૦૭ના શ્રાવણ માસની સુદિ ૧૦ ને બુધવારે પુણ્યને માટે...........તપાગીય ગણી રૂપવિજયજીએ [ પગલાં જેડી] કરાવી અને રાધનપુરનગરમાં પ્રતિષ્ઠિત કરી. [ ૪૦૦ ] संवत् १९१६ना वर्षे शाके १७८२ना वैशाख सुदि ४ उपरांत ५ वार बुधे श्रीकल्याण पार्श्वनाथजी प्रासादबिबं प्रतिष्ठा श्रीराधनपुर दोसी हकमचंद फसलचंद भार्या बाई जतन तस्य सुत सुरजमल्ल तथा गुलाबचंद कारापितं श्रीजैनप्रसादात् । સં. ૧૯૧૬ના શાકે ૧૭૮૨ના વૈશાખ સુદિ ૪ ઉપરાંત એને બુધવારે શ્રીક્રયાણ પાર્શ્વનાથ પ્રાસાદના બિંબની પ્રતિષ્ઠા શ્રીરાધનપુરના દેસી હકમચંદ કલચંદની ભાર્યા બાઈ જતન, તેમના પુત્ર સુરજમલ અને ગુલાબચંદે જેનેની કૃપાથી કરાવી. [ ૪૭૧ ] . ॥ संवत् १९२१ वर्षे शाके १७६२* प्रवर्त्तमाने शुभकारि माघमासे शुकपक्षे ७ सप्तम्यां तिथौ श्रीगुरुवासरे श्रीमदंचलगच्छे । पूज्य भट्टारक श्रीरत्नसागरसूरि(रौ)श्वराणामुपदेशात् श्रीकच्छदेशे कोठारानगरे श्री ओशवंशे लग्नशाषायां मांघी (धी ? थी?) मोतागोत्रे सा ना० ૪૭૦. દેસાઈવાડામાં આવેલા શ્રી કલ્યાણ પાર્શ્વનાથના મંદિરમાં મૂઢ નાની ગાદી પરનો લેખ. ૪૭૧. ભાની પિાળમાં આવેલા શ્રીધર્મનાથ ભાના મંદિરમાંની ધાતુની ચાવીસી પર લેખ. * शाक संवत अशुद्ध जणाय छे शाके १७८६ जोइये. ૨૧૦ ] "Aho Shrut Gyanam"
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy