SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ સં. ૧૮૯૩ના માહ સુદિ ૧૦ ને બુધવારે બાઈ અવલે પિતાના કલ્યાણ નિમિતે શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું. [ ૪૬૩ ] ॥ सं । १८९८ व । मासोत्तममासे श्रावणमासे । शुक्लपक्षे १० तिथौ बुधवासरे श्रीचिन्तामणिपार्श्वजिनअधिष्टायिका । श्रीपद्मावतीमूर्ति श्रीराधिकापुरनगर समस्तसंघेन कारापितं । भ० श्रीविजयदेवेन्द्रसूरिપ્રતિછિd I તપાછે . સં. ૧૮૯૮ના માસોત્તમ માસ–શ્રાવણ માસમાં શુકલપક્ષીય ૧૦ ને બુધવારે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનેશ્વરની અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ, શ્રીરાધિકા (ધન) પુરનગરના સમસ્ત શ્રીસ ભરાવી અને તેની તપાગચ્છીય શ્રીવિજયદેવેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. [ ૪૬ ૪ ] ॥ सं । १८९८ व । मासोत्तममासे श्रावणमासे शुक्लपक्षे १० तिथौ बुधवासरे श्रीपार्श्वयक्षमूर्ति ! श्रीराधिकापुर समस्तसंघेन करापितं । भ । श्रीविजयदेवेन्द्रसूरि प्रतिष्टितं । श्री तपागछे । સં. ૧૮૯૮ના શ્રાવણ માસની સુદિ ૧૦ ને બુધવારે શ્રી પાર્શ્વપક્ષની મૂર્તિ શ્રીરાધિકાધિન)પુરના સમસ્ત શ્રી સર્વે કરાવી અને તેની તપાગચ્છીય શ્રીવિજયદેવેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. ૪૬૩. ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રી ચિંતામણિ પાર્શ્વ નાથ ભવના મંદિરમાંની શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ પરને લેખ, ૪૬૪. ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રી ચિંતામણિ પાર્થ નાથના મંદિરમાંની શ્રી પાર્શ્વયક્ષની મતિ પર લેખ. "Aho Shrut Gyanam" [ ૨૦૭
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy