SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૫૨ ] सं १८६० वैशाख सुदि ५ सोमे उसवाल झवेरी वाहलजी भार्या . . . . आवले श्रीशांति० बिं० कारापितं प्र. विजयजिनेन्द्रसूरि સં. ૧૮૬ના વૈશાખ સુદ ૫ ને સોમવારે સવાલ ઝવેરી વાલજી, તેમની ભાર્યા..........આવલે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેને શ્રીવિજયજિતેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. सं० १८६७ । वैशाख सु० ५ चंद्रवारे श्रीश्रीमालज्ञातीय वृद्धરાવાચ ..... કુંવરપાત્ર શ્રી નિતનવં . . . . . . શ્રી राजधन्यपुर। સં. ૧૮૬ છના વૈશાખ સુદિ ૫ ને સોમવારે શ્રીશ્રીમાલાતીય વૃદ્ધશાખીય......કુવરપાલે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ રાધનપુરમાં ભરાવ્યું. [ ૪૫૪ ] ॥ संवत् १८६७ना वर्षे . . . . दीया अमरचंद श्रीवाराहीना સં. ૧૮૬૭ ના......દીયા વારાહીના અમરચંદે......... ૪૫ર. તંબેળી શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી ભગ્ના મંદિરમાની ધાતુની એકલતીથી પર લેખ. ૪૫૩. બેંયરા શરીરમાં આવેલા શ્રી અજિતનાથ ભવના મંદિરમાં મૂળ નાયકની જમણી બાજુની બીજી મૂર્તિ પરનો લેખ ૪૫૪. ગાડીની ખડકીમાં આવેલા શ્રીગેડી પાર્શ્વનાથ ભટના મંદિરમાંની ધાતુની સિદ્ધચક્રની પાટલી પર લેખ. [ ૨૦૩ "Aho Shrut Gyanam"
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy