SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૪૪ ] । संवत् १८३६ वर्षे शाके १७५१* प्र० भ । श्रीविजधर्मसूरीराज्ये सकलसंघ कोरडा वास्तव्य ॥ સં. ૧૮૩૬, શાકે ૧૭૫૧ માં શ્રીવિજયધર્મસૂરિના રાજ્યમાં કેરડાના રહેવાસી શ્રીસકલસ ધે પ્રતિષ્ઠા કરી. [ ૪૪૫ ] श्रीसागरगच्छे । मसालिआ हिमजी जीवणकेन कारिपितः ।। सं० १८४४ वर्षे फागुणसुदि ५ प्रतिष्टितः पं० पोवविजयेन । સં. ૧૮૪૪ના ફાગણ સુદ ૫ના રોજ સાગરગછના મસાલીયા હિમજી, અને જીવણે મુતિ ભરાવી અને તેની પં. વિવિયાએ પ્રતિષ્ઠા કરી. [ ૪૪૬ ] सं १८४४ वर्षे वैशाख वदि ९ . . . . प्रतिष्टितं સં. ૧૮૪૪ના વૈશાખ વદિ ૯ ના રોજ...........તિષ્ઠા કરી. ૪૪૪. કડવામતિની શેરીમાં આવેલા શ્રી કુંથુનાથ ભ૦ના મંદિરમાંની સિદ્ધચક્રની પાટલી પર લેખ. * આમાં સંવત અથવા શક એ બેમાંથી એકમાં પચાસ વર્ષની ભૂલ છે. ૪૪૫. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાંના સિદ્ધચક્ર-યંત્ર પરનો લેખ. ૪૪. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીનેશ્વરના મંદિરમાંની ધાતુની શ્રી પાર્શ્વનાથજીની એકલમૂર્તિ પર લેખ. ૨૦૦ ] "Aho Shrut Gyanam"
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy