SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीविजय सेनसूरि श्रीविजय देवसूरिभिः उपाध्याय श्री विजयराजगणि સં૦ ૧૬૬૬ના પોષ વદિ ૬ ને શુક્રવારે શ્રીભૌમનાદના રહેવાસી શ્રીમાલનાીય શા. જયંવતે શ્રીધમ નાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીવિજયસેનસૂરિના શિષ્ય શ્રીવિજયદેવસૂરિ, તેમના શિષ્ય ઉપાધ્યાય શ્રીવિજયરાજણ [ એ પ્રતિષ્ઠા કરી. ] [ ૨૬૭ ] सं. १६६६ वर्षे पो. व. ६ शुक्रे राजघन्यपुर वा. लघुशाखायां सा. पर्वतेन फाल्कणदे सु० देवजा प्रमुख कुटुंबयुतेन श्रेयोर्थं श्रीविमलनाथबिंब कारितं प्र. च श्रीतपागच्छे श्रीविजयदेवसूरिभिः ॥ સં૦ ૧૬૬૬ના પોષ વદ ૬ ને શુક્રવારે રાજધન્ય( રાધન )પુરવાસી લધુશાખીય શા. 'તે, [ ભાર્યા ] ફાલ્ગુરૃ, પુત્ર દેવા વગેરે કુટુંબની સાથે કલ્યાણ નિમિત્તે શ્રીવિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી, વિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી. [ ૩૮ ] મું. ૬૬૬ ો. ૬. ૬ H[. ના[ માઁ. પૂનિત્યં ો. પ્ર. તપા શ્રીશ્રીવિનયસેનસૂરિ .....! D . नाम्न्या वासु સં૦ ૧૬૬૬ના પોષ વદ ૬ના રોજ શા. જાગા, તેમની ભા નામે...તેણે શ્રીવાસુપૂજ્યસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીવિજયસેનસૂરિ [ મેં પ્રતિષ્ઠા કરી. ] "Aho Shrut Gyanam" ૩૬૭. અખી ાસીની પાળમાં આવેલા નાના શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભના મંદિરમાંની ધાતુની પંચતીથી પરત લેખ. ૩૬૮. ભેાંયરા શેરીમાં આવેલા શ્રીઅજિતનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરના લેખ. [ rst
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy