SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ભાર્યા મમ્મદે, તેમના પુત્ર ધણુદત્ત તેમની ભાર્યા આસીએ માતાના કલ્યાણ નિમિત્તે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છાય શ્રીસુરસુંદરસૂરિના શિષ્ય શ્રીમતીપાધમય (મહેપાધ્યાય ) શ્રીમહાસમુદ્ર પ્રતિષ્ઠા કરી. ( [ ૨૭ ] ॥ संवत् १५३२ वर्षे वैशाख शुदि १० शुक्रे श्रीश्रीवंशे श्रे० देधर भार्या उपाई पुत्र सं. सिंघा मुश्रावकेण भार्या मांगाई भ्रातृ सं. हराज सं. पोपटसहितेन निजपूर्वजपुण्यार्थं श्रीअंचलगच्छेश्वर श्रीश्रीश्रीजयकेसरिसूरिणामुपदेशेन श्रीविमलनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीसंघेन । સં. ૧૫૩૨ના વૈશાખ સુદિ ૧૦ ને શુક્રવારે શ્રીશ્રીવંશના છે. દેધર, તેમની ભાર્યા ઉપાઈ તેમના પુત્ર સં. સિંધા નામના સુશ્રાવકે, ભાર્યા માંગાઈ ભાઈ એ સં. હરાજ અને સં. પિોપટની સાથે પોતાના પૂર્વજોના પુણ્યાર્થે શ્રીઅંચલગઢેશ્વર શ્રી જયકેસરસૂરિના ઉપદેશથી શ્રી વિમલનાથ ભગવાનનું બિંબ શ્રીસંઘે પ્રતિક્તિ કર્યું. [ ૧૮ ] ॥ संवत् १५३२ वर्षे वैशाष शुदि १३ सोमे श्रीश्रीमालज्ञातीय व्यव० धारा भार्या धांधलदे स्वपुण्याथ जीवितस्वामि श्रीशीतलनाथबिंब कारापितं श्रीपू. श्रीकमलप्रभसूरिणा प्रतिष्ठितं विधिभिः । સં. ૧૫૩ના વૈશાખ સુદિ ૧૩ ને સોમવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય વ્ય૦ ધારા, તેમની ભાર્યા ધાંધલદેએ પિતાના પુરયાથે શ્રીજીવિત- . ૨૭૭. ભેયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પરનો લેખ, - ૨૭૮, ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રીચિંતામણિ પા. નાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ. ૨૨૬ ] "Aho Shrut Gyanam"
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy