SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ સાથેનું શ્રી શીતલનાથ ભગવાનનું વીશીનું ] બિંબ ભરાવ્યું અને તેની શ્રીસંઘે વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી. { ૧૮૨ ] ___ सं. १५१२ प्राग्वाट श्रे. कमा भार्या भोली पुत्र प. हापा भगिनी अयूं नाम्या श्रीवासुपूज्यबिंब का. प्र. तपा श्रीजयचंद्रसूरिशिष्य श्रीनशेखरसूरि श्रीउदयनंदिसूरिभिः श्रीपत्तने । श्री। સં. ૧૫૧રમાં પ્રાગ્વાટવંશીય શ્રેણી કમા, તેમની ભાર્યા ભલી, તેમના પુત્ર હાપા, તેમની બહેન નામે અધૂએ શ્રીવાસુપૂજ્યસ્વામીનું બિંબ ભરાવવું અને શ્રીજયચંદ્રસૂરિના શિષ્ય શ્રીરશેખરસૂરિ અને શ્રીઉદયનંદિસૂરિએ પાટણમાં પ્રતિષ્ઠા કરી. [ ૧૮ ] सं. १५१३ माघ वदि २ शुक्रे श्रीश्रीमालवंशे सै. सउरा भा. कोई पुत्र सं. लींबा भा. लीलादे पुत्र सं. हरपति सुश्रावकेण तस(स्य) स्वकुटुंबसहितेन भार्या धारूपुण्यार्थं श्रीअचलगच्छे गुरुश्रीजयकेसरिसूरि उपदेशेन श्रीअभिनंदनस्वामिबिंब कारितं श्रीसंधेन प्रतिष्टि(ष्ठि)तं च चिरं नंदतु । સં. ૧૫૧૩ના માઘ વદિ ૨ ને શુક્રવારે શ્રીશ્રીમાલવંશમાં સં. સર્કરા, તેમની ભાર્યા કઈ તેમના પુત્ર સં૦ લીંબા, તેમની ભાર્યા લીલાદે, તેમના પુત્ર સંધવી હરપતિ નામના સુશ્રાવકે, તેના પિતાના કુટુંબ સહિત ધારૂ નામની ભાર્યાના પુણ્યાર્થે શ્રી અંચલગચછીય ગુરુ શ્રીજયકેસરરિના ઉપદેશથી શ્રી અભિનંદન સ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસંઘે પ્રતિષ્ઠા કરી, તે લાંબા સમય સુધી જયવંત રહે. ૧૮૩. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ. ૧૮૪. ભેયા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં ધાતુથી પંચતીથી પર લેખ. ૮૦ ] "Aho Shrut Gyanam"
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy