SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૨ ] सं. १४८५ वर्षे माघ सुदि १० शनौ उपकेशज्ञातीय श्रे० धना भार्या संपूरी पु० माका अमरसी वजा हांसा ५ प्राकेन पित्रो श्रे० श्रीसुमतिनाथबिंबं कारित प्र० श्रीउदयप्रभसूरिभिः સં. ૧૪૮પના માહ સુદિ ૧૦ ને શનિવારે ઉપકેશ તય શ્રે. ધના, તેમની ભાર્યા સંપૂરી, તેમના પુત્ર માકા, અમરસી, વજા, હાંસા, અને [પાંચમા પુત્ર?] પ્રાકે માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રીસુમતિનાથ ભ૦નું બિંબ કરાવ્યું અને તેની શ્રીઉદયપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી. संवत् १४८५ वर्ष चैत्र वदि ७. सोमे श्रीश्रीमालज्ञातीय सा० Trટ સુત વાન મા • • • • • • • શ્રીસુવિધનાથ વિવું, करापितं प्रतिष्टि(प्टि)तं सुविहित श्रीसूरिभिः । સં. ૧૪૮૫ના ચૈત્ર સુદિ ૭ ને સોમવારે શ્રીમાલજ્ઞાતીય શા. પાસડ, તેમના પુત્ર વાછાએ આ સં.........શ્રીસુવિધિનાથનું બિંબ ભરાવ્યું અને તેની સુવિદિતસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. ૧૧૨. ભાની પિળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ. - ૧૬૩. ગલાશેઠની શેરીમાં આવેલા શ્રીને મીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીર્થી પર લેખ. ૪૫ "Aho Shrut Gyanam"
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy