________________
[ ] सं. १४७० ज्येष्ट(ट) सु. १३ शुक्रे उपकेशज्ञातौ वर्द्धमानशाखायां मं० लूगा सु. धेनाकेन पित्रो श्रे० श्रीआदिनाथ बिं० का० प्र० उपकेशगच्छे ककुदाचार्य संताने श्रीदेवगुप्तसूरिभिः ।
સં. ૧૪૭૦ના જેઠ સુદિ ૧૩ ને શુક્રવારે ઉપકેશજાતીય વર્ધમાનશાખામાં ૫૦ લૂણા, તેમના પુત્ર ધનાએ માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રી દિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ઉપકેશગણના કકુંદાચાર્ય સંતાનીય શ્રીદેવગુપ્તરિએ પ્રતિષ્ઠા કરી.
[ 6 ] सं. १४७० वर्षे ऊकेशज्ञातीय व्य० धर्मसी भार्या चांपलदे . . . भा. हीनाम्या स्वश्रेयोर्थ आदिनाथ बिंब कारितं प्रतिष्टितं श्रीतपागच्छे भट्टारक श्रीसोमसुंदरसूरिभिः ॥
સં. ૧૮૭૦ના ઉકેશજ્ઞાતીય વ્ય. ધર્મસી, તેમની ભાર્યા ચંપલદે ..........ભાર્યા હી નામનીએ પોતાના કલ્યાણ માટે શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીતપાગચ્છીય ભટ્ટારક શ્રીમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૯૫ વોરવાડમાં આવેલા શ્રીમનમેહન પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થી પર લેખ.
૯૬. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
[ ૩૭
"Aho Shrut Gyanam"