SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ [ s ] सं. १४६४ वर्ष माघ शुदि १४ गुरु श्रे. हादा गोला . . . . . મલ્ટિા સુત • • • ધUTTI - • • • • • સાંગણ મેવા • • • • ભ્રાતૃश्रेयो) श्रीसुविधिनाथ बि. पूर्णि । श्रीधर्मसागरसूरि उपदेशेन । સં. ૧૪૬૪ના મહા સુદિ ૧૪ ને ગુરુવારે છે. હાદા, ગોલા...... માલાદે, તેના પુત્ર......ઘણુપાલ......સાજણ મેવા...ભાઈને કરયાણું નિમિત્તે [ પૂર્ણિમાગીછીય ?] શ્રીધર્મસાગરસૂરિના ઉપદેશથી શ્રીસુવિધિનાથનું બિંબ ભરાવ્યું. [ s ] संवत् १४६६ वर्षे वैशाख मुदि ३ सोमे कच्छदेशे उकेशवंशे सा० शिंलीहीया भार्या सं. आथल पुत्र जेठानंदे[न] श्रीअचलगच्छेश श्रीमेरुतुंगसूरीणामुपदेशेन श्रीपद्मप्रभबिवं कारित प्रति । સં ૧૪૬૬ના વૈશાખ સુદિ ૩ ને સોમવારે કષ્ટદેશીય ઉકેશવંશીય શા. શિલહીયા, તેમની ભાર્યા સં. આથલ, તેમના પુત્ર જેઠાનંદે શ્રીઅંચલગચ્છ ય શ્રીમેરૂતુંગરિના ઉપદેશથી શ્રી પદ્મપભસ્વામીનું બિંબ ભરાવી પ્રતિષ્ઠન કર્યું. ૯૧. દેશાઇવાડામાં આવેલા શ્રીક૯યાણપાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ. ૯૨. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના દિરમાં ધાતુની એકલતાથ પરનો લેખ. [ ૩૫ "Aho Shrut Gyanam"
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy