SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ] મ - भगवत्स्तवनं स्वाहोगर्हणा शुभमावना। यत्र सन्ति क्रिया काऽपि भवेत् साऽऽत्महितावहा ॥७८॥ જેમાં ભગવસ્તવન હોય, પિતાનાં પાપની ગણા હોય અને શુભ ભાવના હોય તે કઈ પણ ક્રિયા આત્માને હિતાવહ જ છે. (૭૮) (78) Ady ceremonial rituals which contain in themselves, praise of God, disdain towards one's own sins and ideas of doing good, always prove beneficial to Atma. पापप्रक्षालनं चेतःशोधो गुणविकासनम् । अयं हि वास्तवो धर्मः क्रिया तत्रास्ति साधनम् ॥ ७९ ॥ . પાપનાં પ્રક્ષાલન, ચિત્તનું શોધન અને ગુણોનું વિકાસને એ જ ધમ વસ્તુ છે, અને ક્રિયા તેમાં સાધનભૂત છે. (એટલે આ સાચા ધર્મ તરફ જે કિયા લઈ જાય તે કોઈ હોય, કલ્યાણકારક છે.)(૭૯) (79) Dharma consists in the cleansing of sius, purification of beurt and growth or expansion of virtues. Ceremonial rituals are merely means to this end. So, wbatever be the nature of cerem monjal rituals, if they lead to true Dharma, are beneficial. इत्थं क्रियासु साध्ये च जीवनस्योज्ज्वलीकृतौ । विवेककरणं सम्यग्दर्शनं सम्मतं सताम् ॥८ ॥ આમ, જીવનનું ઉજજ્વલીકરણું એ સાધ્ય અને એનું સાધન ક્રિયા એ બે વરને–એ સાધ્ય અને સાધન વચ્ચેને વિવેક કરી એનું નામ સમ્યગ્નદર્શન. (૮) (80) Thus, to make life pure and bright is the end and the ceremonial rituals are the means to the end, Proper discrimination in regard to these two i, e, the end and the means, constitutes what is called right Darshane (understanding). Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy