SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવવા स्वच्छ जलं शुद्धसमीरण च योग्या च भुक्तिस्तपनातपश्च । स्वच्छत्वयोगः श्रम-संयमौ चारोग्यस्य हेतोरुचिता च निद्रा ॥४३॥ ૪૩ રવચ્છ જલ, શુદ્ધ હવા, સાત્વિક ભોજન, સૂર્યને તાપ પવછતા, ઉચિત નિદ્રા અને 5 શ્રમ તથા સંયમ એ આરોગ્યને પ્રાપ્ત કરવાની સાધનસામગ્રી છે. 43. Clear Water, pure air, simple sud wholesonne (Sattvika] food, su:18hine, clesuliness, proper sleep and proper labour (pby. sical exertion) and self-resiraint-those are the meang essential for lealch, प्रत्यूष-सम्प्रार्थनमीश्वरस्थ कल्याणभूतं विदधीत नित्यम् । સંસ્કૃત શબ-સાવિ તે જ પસારહિત શીત || છછ . ૪૪ પ્રાત:કાલ પરમાત્માની પ્રાર્થના કલ્યાણરૂપ છે, પ્રતિદિન કરવી જોઈએ. અને રાતના સૂતી વખતે પણ એને યાદ કરી પ્રસન્ન ચિત્ત નિદ્રામન થઈએ. 44. Morning prayer sincerely offered to God onoorn pusses welfare. So it should be daily offered, Eved at bad-ine, remem. ber Him and go to sleep with joyful mind. चक्रद्वितय्या शकटा प्रयाति यथा तथा ज्ञानचरित्रयुग्मात् । अस्माकमात्मा प्रगति करोति तमिलोकारपथोऽयमेव ॥ ४५ ॥ ૪૫ શકટ જેમ બે પૈડાંથી ચાલે છે, તેમ આપણે આત્મા જ્ઞાન અને વર્તન એ બન્નેના સહયોગથી જ પ્રગતિ કરી શકે છે. આત્માના નિર્મલીકરણને પણ એ જ માર્ગ છે. Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy