SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ अध्यात्मतत्त्वाटोकः the obstacles or difficulties arising from attachment and such other passione, and on the means to furmount them, is oallad A[ Äy a–Dhyana. વિવા–દાન उदीरितः कर्मफलं विपाका शुभाशुभत्वेन स च द्विभेदः । द्रव्यादियोगात् स च चित्ररूपोऽनुभूतिमागच्छति देहभाजाम् ।। २७ ॥ द्रव्यैः प्रमोद प्रतिपादयद्भिः शुभोऽशुभस्तद्विपरीतभूतैः । क्षेत्रे निवासेन सदालयादौ शुभस्तदन्यः प्रतिकूलभूमौ ॥२८ ।। काले वसन्तादिऋतौ विहाराच्शुभः शुभेऽन्यत्र विपर्ययश्च । मनःप्रसादप्रभृतौ च भावे शुभोऽशुभो रुट्प्रभृतौ विकारे ॥२९॥ सुदेवमादिकसद्भवेषु शुभोऽशुभोऽन्यत्र च वेदितव्यः । द्रव्यादियोगादिति चित्ररूप विचिन्तयेत् कर्मफलं तृतीये ॥ ३० ॥ ૨૭–૨૮-૨૯-૩૦. વિપાક એટલે કર્મના ફળને ઉદય. કર્મ શુભ અને અશુભ એમ બે જાતનાં હોઇ તેના ફળ પણ શુભ અને અશુભ એમ બે જાતનાં હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના વિચિત્ર સંગો અનુ કાર ઉદયમાં આવતાં કર્મનાં વિચિત્ર ફળે પ્રાણી અનુભવે છે. સુખકારી (અનુકુળ ભેજન, પાન આદિ) દ્રવ્યનો સંસર્ગ શુભ કર્મના શુભ વિપાકનું અને પ્રતિકુલ દ્રવ્યોનો સ સળ અશુભ કર્મન અશુભ વિપાકનું કારણ બને છે (આ દ્રયથી શુભાશુભ વિપાક) સારું મકાન, મહેલ, બાગ વગેરે અનુકુળ સ્થળોની પ્રાપ્તિ શુભ વિપાકનું અને પ્રતિકૂળ સ્થળેની પ મ અશુભ વિપકનું કારણુ છે. (આ ક્ષેત્રથી શુભાશુભ વિપાક.) અશીત–નુણ વસન્ત અને એવી બીજી અનુકૂળ તુમાં હિવુ એ શુભ વિપાકનું અને પ્રતિકૂળ તુને પ્રસંગ અશુભ વિપાકનું કારણ બને છે. ( આ કાળથી શુભાશુભ વિપાક.) મનની પ્રસનતા આદિ સારા ભાવોને ઉદય શુભ વિપાકનું અને રોષ, ગુસ્સો આદિ દુર્ભાને ઉદય અશુભ વિપાકનું કારણ બને છે. (આ ભાવથી શુભાશુભ વિપાક.) દેવ, મનુષ આદિ સુખકારક ગતિની પ્રાપ્તિ શુભ વિપાકનું અને તિર્યંચ આદિ દુઃખકારક ગતિની પ્રાપ્તિ અશુભ વિપાકનું કારણ છે (આ ભાવથી Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy