SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकरणम्-६ ध्यानसिद्धिः (ાચા રૂપ) शुद्धं तपः स्वास्मरतिस्वरूप स ज्ञानयोगो निरदेशि सद्भिः। सर्वक्रियासाधनसाध्यभूतमनन्तरं कारणमेष मुक्तेः ૧. આત્મનિમગ્નતાપ શુદ્ધ તપને જ્ઞાનીઓ જ્ઞાન કહે છે. એ મુતિનું અનcર (સીધું અથવા સાક્ષાત) કારણ છે અને સર્વ ક્રિયાઓનું કેન્દ્ર સાધ્ય છે. 1. The meditative absorption in the true nature of one's own Self is the pure and highest austerity [l'apa). It is called by the wise the J: ana-Yoga (the Yoga pertaining to knowledge). It is the only aim of all [religious ) Activities, and it is the direct means of final beatitude. क्रियोच्चयोग समुपेयुषां याऽनावश्यकी सा व्यवहारवृत्तौ । गुणावहाऽस्तीति परम्परातोऽपवर्गसम्पादकताऽस्ति तत्र ॥२॥ ૨. યોગની ઉરચ દશાએ પહોંચેલાઓને ક્રિયાકાંડ અનાવશ્યક છે, જ્યારે વ્યવહારમાગની ભૂમિકાવાળા અભ્યાસીઓને માટે તે હિતાવહ, ગુણાવહ છે. એટલા માટે એ પરંપરાએ મેક્ષનું સાધન છે. ક્રિયાકાંડને ઉદ્દેશ કષાયોને નબળા પાડી ચિત્તની શુદ્ધિ સંપાદન કરવી એ છે, અથવા પિતાના ચારિત્રને શુદ્ધ બનાવવું એ છે. આ ઉદેશ સાવવામાં જ ક્રિયાકાંડની સફળતા છે. એ ઉદ્દેશન સધાય ત્યાં સુધી Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy