SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ अध्यात्मतवालोकः अनित्यभावादिकभावनाः स्मृता महर्षिभिर्वादश तासु सन्ततम् । विभाव्यमानासु ममत्वलक्षणान्धकारनाशे समता-प्रभा स्फुरेत् ।। २२ ॥ ૨૨. મહર્ષિએ એ “અનિત્યભાવના વગેરે બાર ભાવનાઓ ઉપદેશી છે. એ ભાવનાએ સતત ભાવાવા લચક છે-ચિન્તન કરવા લાયક છે. એથી મમવ રૂ૫ અન્ધકાર દૂર થાય અને સમભાવની રેશની પ્રકટે. [આ શ્લેકમાં મમત્વના નાશથી અર્થાત્ નિર્મમત્વથી સમતા પ્રાપ્ત થાય છે એમ કહ્યું, તે નિર્મમ અને સમતામાં શો ફેર ? એવો પ્રશ્ન ઉદ્ભવે તેમ છે. ને ખુલાસો એ છે કે, સમતા એ રાગ અને દ્વેષ ઉભયનું વિરોધી તત્વ છે, જ્યારે નિર્મમત્વ એક માત્ર રાગનું વિરોધી તત્ત્વ છે. મતલબ એ છે કે, જેમ બલવાન સેનામાં બલવત્તર (વિશેષ બલવાન) ને નાશ કરવાથી બીજા ઉતરતા બળવાળા ને નાશ સુગમ થઇ જાય છે, તેમ બલવત્તર (વિશેષ બલવાન ] એવા રાગને નાશ કરવાથી બીજા ઉતરતા બનાવાળા શ્રેષાદિ દળને નાશ સુગમ થઈ જાય છે. અર્થાત બહુ વધારે બળવાળા એવા રાગના વિનાશરૂપ નિર્મમવ પ્રાપ્ત થતાં ઉતરતા બળવાળા ઠેષ વગેરેના વિદ્યારણરૂપ સમતાની પ્રાપ્તિ સુગમ થઈ જાય છે ! 22. The great sages hay: propounded twelve varieties of abstract reflections (4199 :) beginning with the evanescent nature of the phenominal world. il these pre constantly meditated uvon, the darkness of egoism and attachmen: will disappear and the light of equanimity will shine forth brilijantly, सुखं न नित्यं न चपुश्च नित्यं भोगा न नित्या विषया न नित्याः । विनश्वरोऽयं सकलः प्रपञ्चो न किञ्चिदास्थास्पदमत्र नाम ॥ २३ ॥ ૨૩. સુખ (વૈષયિક) નિ ય નથી, શરીર નિત્ય નથી, ભોગો નિત્ય નથી. વિષયે નિત્ય નથી. અર્થાત આ સમગ્ર ભોતિક પ્રપંચ નશ્વર છે. આ સ્થ અવ :: ઇ . Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy