SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ अध्यात्मतत्त्वालोकः ४७६ . सर्वागमानां परमार्थतत्वमेकं तदन्तःकरणस्य शुद्धिः । कर्मक्षयं प्रत्यलमेकमुक्तं ध्यानं तदन्तःपरिशुद्धि-मूलम् ॥१२॥ ૧૨. સર્વ આગમોનું પરમાર્થ રડયે એકમાત્ર અન્તઃકરણની શુદ્ધિ છે. કર્મક્ષયનું સાધન શાસ્ત્રકારે એક માત્ર સ્થાન બનાવે છે, જેનું મૂળ અતઃકરણની શુદ્ધિમાં છે, 12. Purification of mind is the only essential principle of all scriptures, Contemplation standing alone suffices for the annihil. tion of the Karmic forces; but contemplation has its basis in the complete purification of the mind, प्रदीपिका योगपथ-प्रकाशे योगाङ्करोद्भावनकाश्यपी च । मनोविशुद्धिः प्रथमं विधेया प्रयासवैयर्थ्यम विना तु ॥ १३ ॥ ૧૩ ચિત્તશુદ્ધિ એ એગમાર્ગ પર પ્રકાશ નાંખનારી “દીવાદાંડી છે અને પગના અંકુરાઓને ઉત્પન્ન કરનારી એક મિ છે. એની પ્રથમ જરૂર છે. એ વગર સઘળો પ્રયાસ વ્યર્થ છે. 13. Purification of mad, which is the beacon- light for illuminating the path of Yoga and which is the fund for the sprouting forth of the seests of Yoga, must be first attended to and accomplished. Without it every effort is fruitless, मनोविशुद्धथै समतां श्रयेत निमज्जनात् सत्समता-तडाके । रागादिकम्लानिपरिक्षयः स्याद् अमन्द आनन्द उपेयते च ॥१४ ।। ૧૪. મન શુદ્ધિ માટે સમતાને આશ્રય લે જોઈએ, સમતાના સરેવરમાં નિમજ્જન કરવાથી ૨.ગાદિ મેલ ધોવાઈ જાય છે અને અમન્દ આનન્દ પ્રાપ્ત થાય છે. Ahol Shrugyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy