SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ अध्यात्मतत्त्वालोकः क्रोधः कषायो मृदु-मध्य-तीवाऽऽदिमिः प्रकारैर्बहुभिः प्रसिद्धः । याक्स्वरूपा स उदेति तागरसानुविद्धं वितनोति कर्म ॥१०॥ ૧૦. ક્રોધ મૃદુ, મધ્ય, તીવ્ર આદિ અનેક પ્રકારથી જાણીતો છે. જેવા પ્રકારને તે ઉદયમાં આવે છે તેવા પ્રકારના રસવાળું કમ સજે છે. 10. Anger is well-known to be of various degrees, such as gentle, intermediate and violaut etu. Proportional tu cho intensity of anger is the tenacity and icuteaves of the incoming Karma, योगस्य पन्थाः परमस्तितिक्षा ततो महत्यात्म-बलस्य पुष्टिः। यस्तामृतेऽभीप्सति योग-लक्ष्मी हलाहलाद् वाञ्छति जीवितं सा ॥११॥ ૧૧. ક્ષમા એ યોગનો અસાધારણ માર્ગ છે. એનાથી આત્મબલ બહુ પુષ્ટ થાય છે. એ વગર જે વેગ-લક્ષ્મી મેળવવા ચાહે છે તે વિષભક્ષણથી જીવિત ઈચ્છે છે. 11. Forbearance or forgiveness is the highest path of Yoga, wheredy spiritual power is developed. He who desires wealth of Yoga without it, is like one who desires prolongation of life by taking poison. अकारणं वाल्पक-कारणं वा यदा तदा ऋध्यति निर्बलात्मा । एवं च दोषाक्रमणास्पदीसन् स्वजीवनं दुःखितमातनोति ॥१२॥ ૧૨ નિર્બળ માણસ વગર કારણે ચા નજીવા કારણે જ્યારે ત્યારે ક્રોધને વશીભૂત થાય છે. પરિણામે બુરાઈ અને આફતનો ભોગ બનતાં તે પિતાનું જીવન દુઃખી બનાવે છે. Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy