SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ अध्यात्मतश्वालोकः 125 Hencekorth the enlightened soul passes on to the stage of Kanta where the perception is like the lustre of a star. Dharana which is the characteristic of this stage, means fixing the mind steadily on an object. ૩૦ योगस्य षष्ठाङ्गमिहोपगम्य स्व-साधने यात्यधिकं विकासम् । स्थिरस्वभावादिह नान्यमुच्च न जाग्रतस्तस्य भवाय कर्म ।। ।। १२६ ॥ ૧૨૬ ચાગના એ છઠ્ઠા અંગ પર પહેાંચેલા મહાત્મા આ દૃષ્ટિમાં આત્મસાધનના વિકાસ આગળની દૃષ્ટિએ કરતાં બહુ અધિક સાધે છે. અહી સ્થિર સ્વભાવના ચેગે અન્ય પ્રવૃત્તિમાં ચિત્ત ઉત્સુક થતું નથી, અર્થાત્ અપ્રાસ'ગિક ઔત્સુકય શમી જાય છે. આત્મધમ માં જાગ્રત્એવા આ દૃષ્ટિવાળાને કા - પ્રવૃત્તિ અન્યક થતી નથી, 126 H&ving attained, in this Drishti, the sixth stage of Yoga, the man goes further in his spiritual progress. And on account of the steadiness of mind, he ceases to rejoice in every. thing else. And physical actions do not bind him who is inwardly awakened to the true nature of the Soul. तत्त्वेन मायाम्बु यथेक्षमाणस्तन्मध्यतो यात्यविषण्ण आशु । भोगान् स्वरूपेण तथैव मायाम्बुवद् विदन्नस्खलित प्रयाति ।। ।। १२७ ।। ૧૨૭. માયાજળને વાસ્તવિક રીતે સમજનાર જેમ સ્વસ્થપણે એના મધ્યમાંથી સત્વર નિકળી જાય છે, તેમ સંસારના ભાગે ને માયાજળની જેમ તેના ખરા સ્વરૂપમાં ઓળખનાર સજ્જન તેમાંથી (તેને અનુભવ કરવા છતાં) નિતિ પણે પસાર થઈ જાય છે, અને પેાતાના સાથ્યવિહારને અબાધિત રાખે છે. ( આ દૃષ્ટિનું આત્મજીવન આ પ્રકારનું મલવાન હેાય છે. ) 127. One who knows the truth about mirage, passes on untroubled through it, so one who understands the true nature Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy