SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય-પ્રભાળમ્ अनन्तमज्ञानमनन्तदुःखं हिंसादिदुष्कर्म फले विभाव्ये । अतः प्रकर्षं समुपेयुषां यत् फलं यमानामभिधीयते तत् ॥ ८० ॥ ૮૦. અને આ ર્હિંસા આદિ દયાનુ ફળ અનન્ત અજ્ઞાન અનન્ત દુઃખ છે એમ સ્થિર ચિત્તથી ભાવના કરતા રહેવુ જોઇએ, એ પ્રકારની ભાવના જેમ પુષ્ટ થાય તેમ અહિંસા આદિ યમા પુષ્ટ થાય. અખંડ ભાવનામળથી ઉન્નત દશાએ પહેાંચેલા યમાનાં મૂળ જે દર્શાવ્યાં છે તે નીચે પ્રમાણે છે. 80. One should well reflect on this truth that unfathomable ignorance and unending misery are the results of perverse ideas (Hínea and others). What result is brought about by the Yamas when they are practised to perfection with the aid of the above-said refleetion, will now be stated. आद्यव्रतस्थैर्यवतः पुरः स्युर्निसर्ग - वैश अपि शान्तिभाजः । सत्यवते प्राप्तवति प्रतिष्ठां विनोद्यमेनापि फलस्य सिद्धिः ॥ ८१ ॥ ર ૮૧. જે મહાનુભાવના જીવનમાં હિંસા પ્રતિ ત થાય છે તેની આગળ નિસગવરી-જન્મસિદ્ધ વૈરી પ્રાણીઓ પણ પાતુ નાં વૈર મૂકી દઈ પરસ્પર શાન્તિ ધારણ કરે છે, સત્યવ્રતની સ્થિરતાનું પરિણામ અનાયાસ કાŚસિદ્ધિમાં આવે છે, એ સ્થિરતાના પરિણામે વચર્નાદ્ધિ પ્રાપ્ત થાય છે. 81. In the presence of one who firmly observes the vow of Abinsa, even creatures with natural antipathy against one another, are quieted down into being mutually friendly. When the vow of truthfulness is determinately practised it fructifies actious without efforts. अस्तेयनाम - तनिश्चलत्वे रत्नानि जायन्त उपस्थितानि । प्रतिष्ठिते ब्रह्मणि वीर्यलाभपरिग्रहे जन्मकथन्त्व - बोधः ॥ ८२ ॥ Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy