SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीय-प्रकरणम् ૬૬. જેઓ પિતાના શીલને અલિતપણે રહ્યું છે અને મોહક સુન્દર રૂપ-સૌન્દર્યના સમીપમાં પણ વિચલિત થતા નથી તે વર-શેખર મહાશયે જ યવન્ત છે, અને તેમની યશગાથાઓ ગગનમાં ગવાય છે. 66. Those persons of exalted intentions and pre-eminent valour are victorious and their glory is extolled in heaven, who unfalteriogly maintain the vow of celibacy and never swerve from it even in the presence of intoxicating beauty. परिग्रहान्मुछेति मूर्च्छनाच कर्म-प्रबन्धा इति संविलोक्य । परिग्रह सर्वमपि त्यजन्ति द्रव्यादिरूपं मुनयो विरक्ताः ॥ ६७॥ ૬૭. પરિગ્રહથી માણસ મૂચ્છિત થાય છે અને મૂચ્છથી કમબન્યાનમાં પડે છે, એમ સમજી વિવેકશાલી મનુષ્ય વિરક્ત મુનિ બનતાં દ્રવ્યાદિરૂપ સર્વ પરિગ્રડનો ત્યાગ કરે છે. 67. Because of cove tousness, undue attachinent to illusory objects takas hold of a being, and the latter in its ture forges bonds of Karma. Seeing this, the sages, being disattached, renounce money and all o her worldly objets. गृहस्थवृत्तिर्मुनिता च भिने परिग्रही तन्न मुनिहीव । परिग्रह धारयतो मुनित्वे भवेन्न कस्माद् गृहिणो मुनित्वम् ? ॥ ६८ ॥ ૬૮ગૃહસ્થજીવન અને મુનિજી ન એ બન્ને ભિન્ન અવસ્થાએ છે, માટે જેમ ગૃહસ્થ મુનિ ન કહેવાય, તેમ પરિગ્રહધારી હોય તે પણ મુનિ ન કહેવાય. પરિગ્રહધારીને મુનિ માનીએ તો ગૃહરથ પણ મુનિ કેમ નહિ કહેવાય ? Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy