SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ક અથરવાહોદ ૪૦. ચારીને ધંધે નીચ કામ છે, અને પ્રામાણિક વ્યવસાય એ પુરુષાર્થને માર્ગ છે. જેના હાથ ચોખ્ખા છે તેની દુનિયામાં ઈજજત છે, જગત્ તેનું સારું બેલે છે અને તેના અનર્થો ટળી જાય છે, તેમ જ તેને પરલોક સુધરે છે, તે વગલેને પ્રાપ્ત કરે છે. 40. The babit of stealing is indeed the 'meaneat thing; while non-stealing is the path of rectitude fit to be treaded with manliness. The man, whose bands are upstained with sin, is praised; and his difficulties, if any, are overcome and he obtains heaven after death. यस्मिन् प्रदीपे शलभन्ति दोषा यस्मिन् सुधांशौ परितापशान्तिः । यस्मिन् समुद्रे गुणरत्न-भूतिस्तद् ब्रह्म को न स्पृहयेत सचेताः ॥ ४१ ॥ ૪૧. જે બ્રહાચર્યરૂપ દીપકમાં બધા દેશે પતંગીયાનું અનુકરણ કરે છે, જે બ્રહ્મચર્યરૂપ ચન્દ્રોદયથી સર્વ સન્તાપનું શમન થાય છે અને જે બ્રહ્મચર્યરૂપ સમુદ્રમાં અનેક ગુણ-રત્નની નિષ્પત્તિ થાય છે તે બ્રાયને કેણ સહૃદયન ચાલે? 41. What persons, if sincere, would not care for celibacy which burns down all faults, as a lamp does moths, which, like the moon, alleviates agonies and which, like the ocean, produces the jewels of virtue ? यस्मिन् दिनेशे परितप्यमान उपद्रवध्वान्तमुपैति नाशम् । इष्टार्थसम्पादन-कल्पवृक्षे ब्रह्मावते सुज्ञधियो यतेरन् ॥ ४२ ॥ ૪૨. બ્રહ્મચર્ય એ સૂર્યસમાન છે, એ તપતાં ઉપદ્રવરૂપ સર્વે અન્ધકાર નાશ પામે છે. બ્રહ્મચર્ય અભીષ્ટ અર્થોના સમ્પાદન માટે કલ્પવૃક્ષ છે. અવશ્ય, એ વતનું રક્ષણ કરવામાં સુજ્ઞ માણસ જાગરિત અને પ્રયત્નશીલ રહે. Ahol Shrugyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy