SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ-મઠમ K ૧૦૦ કામાન્ય માણસો સુખની ઇચ્છાપાં કામલેગની પ્રચંડ આગમાં પતંગીયાની જેમ પેાતાને ફૂંકે છે; પરન્તુ પરિણામે તેમને ઉન્હાં ઉન્હોં આંસુ સારતા રાવાના વખત આવે છે. 100 With a view to material happiness man like moths, through blindness induced by infatuation, cast themselves in the blazing flames of the fire of sense-enjoyments and passions, but eventually they have to repent and shed hot tears. भवेन्मतिचेद् विषयानुक्त्या शमं समायास्यति काम - तर्षः | तदेतदज्ञानविजृम्भितत्वं घृतेन हन्याश इवैधते हि ।। १०१ ॥ ૧૦૧ વિષયાનુષ'ગથી કામતૃવા શાન્ત પડશે એમ જે કેાઈ માનતે હોય તે તે ભૂલભરેલું છે. કેમકે એ રીતે તે એ શાન્ત પડવાને બદલે વચ્ચે જાય છે–ધીની આહુતિથી અગ્નિ વધે તેમ 101 If you believe that passions will subside with indul gence in sensual pleasures, then such belief of yours is due to ignorance; on the contrary, be effet is quite the reverse, because passions are greatly excited by enjoyment as fire is inflamed the more by purified butter (Gace) being poured into it. प्रतिष्ठिता यत्र शरीरशक्तिरधिष्ठितो यत्र धियो विकासः । व्यवस्थितं यत्र सुरूप - तेजो मोहावृतो हन्ति तदेव वीर्यम् ॥ १०२ ॥ ૧૦૨ જૈની અન્દર શરીરનું બળ સમાચલુ છે, જેના પર બુદ્ધિ-વિકાસને આધાર છે અને જેના પ્રતાપે માણસ સુન્દર તથા તેજસ્વી ; અને છે, તે જ વીરને મેહાન્ય જન હણી નાંખે છે ! Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy