SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम-प्रकरणम् light diffusing the nectar of blissful concentration or tranquillity, is like a beaat in human form and be lives a fruitless life. अध्यात्म--शस्त्रं बहते खरं यो भवेद् भयं तस्य कुतत्रिलोक्याम् ? आत्मस्वतन्त्रो विमलात्मतेनाः सोऽनन्त शान्त्या विहरत्यवन्याम् ॥ ११ ॥ ૧૧ જેણે પ્રખર અધ્યાત્મ-શાસ્ત્રને યથાવત્ ધારણ કર્યું છે, તેને ત્રણ જગમાં કેને ભય હોય? એ આમ-સ્વતંત્ર નિર્મલ-તેજસ્વી આત્મા અનન્ત શાન્તિ અનુભવતે વિહરે છે. 11. Fearless treads, in the three worlds, the man who wields the very sharp weapon of Spiritual Light. He, with his soul, independent of everything else and shining with pure spiritual lustre, always remains enjoying infinite peace. विधाय पापान्यतिभीषणानि येऽनन्तदुःखातिथयो बभूवुः । एतादृशानप्युददीधरद् यत् किं योऽध्यात्म--गायनं तत् ? ॥ १२ ॥ ૧૨ મહાભયંકર પાપિ કરી જેઓ અનત દુઃખના અતિથિ બનેલા, એવાઓને પણ જેણે ઉદ્વર્યા છે એ અધ્યાત્મ-રસાયન કેમ વર્ણવ્યું જાય? 12. Words fail to adequately appraise the elixir of Spiritual Light which emancipated even those wretched buinga who, by the perpetration of monstrous sins, brought oa theulselves colless miseries, आत्मस्वरूपस्थितचित्तवृत्तर्भवप्रपश्चेषु तटस्थदृष्टेः । अध्यात्मराजेश्वरसुप्रसादे का न्यूनता सिद्विषु लब्धिषु स्यात् ? ।। १३ ॥ ૧૩ જેની ચિત્તવૃત્તિ આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમતી રહે છે અને જેની દૃષ્ટ ભવપ્રપંચમાં તટરથ છે એવા મહાન્ આત્માને અધ્યા-રાજેશ્વરના વિપુલ પ્રસાદથી સિદ્ધિઓ અને લતિ શી કમી હોય ? Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy