SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ આસનમ अल्पवीर्येण गति न्विन काचिद् यदि प्रस्खलनं लभेत । तथापि पात्रं खलु धन्यवाद - सम्माननायाः स महानुभावः ॥ ૪ ॥ પ્રખળ વીયથી ગતિ કરતે કાઇ સજ્જન ચાલતાં ચાલતાં જો ચાંય સ્ખલના ક્ષતિ પામે તે પણ તે મહાશય ધન્યવાદના સન્માનને પાત્ર છે. ૪ संसारवासे वसतां जनानां सुखं च दुःखं च सदा सह स्तः । न सन्ति सर्वे दिवसाः समाना विचित्रकर्माणि हि ते वहन्ति (4) A good person advancing further and further with all his capacity, is deserving of respect and congratulation even though he occasionally stumbles in the attempt. ૧૮ | | || સ’સાર-વાસમાં વસતા માણસા-પ્રાણીઓને હંમેશાં સુખ અને દુ:ખ મને લાગેલાં છે. બધા દિવસે સરખા નથી હેતા, કેમકે દેહધારી થવા ભિન્ન ભિન્ન રીતનાં કર્મો ધરાવતા હૈાય છે. પ (5) Human and other living beings (while in the embodied state) are liable to varying experiences of happiness and misery. All days do not pass in the same or similar state on account of the differences in the fruit-yielding Karmas of every individual at different moments of their existence ). नोपार्जिता तापुण्यलक्ष्मीर्यतः सुखं सन्ततमाप्नुयाम | तोsसुखस्याssगमने मनः स्वं स्वास्थ्येन रक्ष्यं पटु सान्त्वयित्वा ||६|| Aho! Shrutgyanam તેવી પુણ્ય-લક્ષ્મી કયાં ઉપાર્જન કરી છે કે જેથી નિરન્તર સુખ જ મળતુ રહે? માટે દુઃખ આવતાં મનને ચેાગ્ય સાન્જીન આપી સ્વસ્ય રાખવુ . એ જ ચેાગ્ય છે. ૬ (6) The attainment of uninterrupted happiness is the ૩૬
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy