SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨] भानन्दमुपभोक्तुं ते धर्म कत्तुं च नेशते । एवं निपुरुषार्थानां तेषां भृश्यति जीवितम् ।। ७५ ॥ રોએ આ પલેગ (સાધને હયાત છતાં) કરી શકતા નથી, તેમજ ધર્મ સાધના કરી શકતા નથી, જ્યાં શક્તિહીનતા છે, ત્યાં પુરુષાર્થોહીનતા છે અને પુરુષાર્થહીનતા એટલે જીવની બરબાદી, ૭૫ They cannot enjoy though the means and objects of pleagure are present before them, nor can they practise religious duties. Where there is lack of strengtb, there is lack of activity, and lack of activity means the ruip of life. 75 देहे. स्वस्थे मना स्वस्थमितिवागनुभारतः । देहोऽपि पुरुषार्थाय स्वास्थ्यवान् समपेक्ष्यते । ७६ ।। સ્વસ્થ દેહમાં રહેલું મન સ્વસ્થ હોય છે? આ વચનને અનુસાર પુરુષાર્થ સાધન માટે શરીર પણ સ્વસ્થ રહેવું અપેક્ષિત છે. ૭૬ “ Healthy mind in healthy body” proves that the body must necessarily be healthy for manly efforts. 76. संबन्धः सुमहानस्ति संयमारोग्ययोमिथः । तद्वयं सुविकासि स्यादन्योन्यसहयोगतः ॥ ७७ ।। સંયમ અને આરોગ્યને પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે, અને તેઓ એકબીજના સહાગથી પુષ્ટ બને છે. ૭૭ Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy