SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨ ] मोहरण्यं महाघेोरं क्लिश्यमानस्य मेष्टतः । नान्य आश्वासकः कश्चिद् - मावज्ञासस्तिदीश ! माम् ॥ १५ ॥ જગદીશ ! માઢના મહાઘેર અરણ્યમાં કલેશપૂર્ણ હાલતે રખડી રહ્યો છું. નથી કેાઈ, જગતભરમાં, કે જે આશ્વાસન આપી શકે, તે એ ! દયાળુ દેવતા ! મને તરાડ માં ! ૧૫ दीनान्दनम् ( 1ô ) there is none except Thee, to console me who am miserably wandering in a formidable forest of infatuation Therefore, On God! do not neglect me ! स्वामिनं श्रदधामि त्वां त्वयि भक्ति वहामि च । न तु ते वचनं कुर्वे जानन्नपि सुखावहम् ! તને સ્વામી તરીકે ખરાર સહુ છુ અને તારે વિષે ભક્તિ પણ એટલી જ ધરાવું છું. પણુ, તારા કહ્યા પ્રમાણે મારે ચાલવું જોઈએ એમાં જ મોટું મીંડું છે ને કે હું બરાબર સમજું છું કે તારે ઉપદેશ તેના પાલકને બિલ્કુલ સુખ તરફ લઈ જાય છે. છતાં, હાય! મારાથી તે અમલમાં મૂકાતા નથી. ૧૯ यादृशस्तादृशो वाऽपि देव ! दासोऽस्मि तावकः । दासोद्धरणशैथिल्यं स्वामिनो नहि शोभते } ૨૬ ! ( 16 ) I trust in Thee as my Lord, and bear devotion towards Thee; but, alas! I do not put into practice Thy preachings, even though I know that they lead to true happiness! Aho! Shrutgyanam }} ફ્છ || દેવ ! જેવા તેવા પણ હું તારા દાસ છું. પછી, દાસના ઉદ્ધાર કરવામાં શિથિલતા રાખવી એ સ્વામીને છાજે ? ૧૭
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy