SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ दोनाक्रन्दनम् मादशानामभागानां सुलभं दर्शनं क्व ते ? વસતિ શુમા શાશા રહ્યાં હતું કે જે ૨ | પ્રભુ! મારા જેવા અભાગીયાને તારું દર્શન કર્યાં સુલભ પડયું છે? પણ આજ તારાં દર્શન થતાં મને મારા હૃદયમાં-શુભ આશાઓ ફુરી રહી છે. ૩ ( 3 ) The sight of thee is not easily available to unlucky creatures like myself. But to-day as I behold Thee, good hopes are springing up in me. कल्पद्रोरपि कल्पद्रुमेहताऽपि मणेमाणः ।। देवानामपि पूज्योऽसि कियत् ते मम पूरणम् १ ॥४॥ તું કલ્પવૃક્ષને પણ કલ્પવૃક્ષ છે, મહાન મણિને પણ મણિ છે, તેને પણ પૂજનીય છે, તે મારા જેવાનું પૂરણ કરવું એ તને શા હિસાબમાં? ૪ (4) Thou art the best of all Kalpa-Vrikshas ( wish yielding trees ). Thou art the highest of all precious or lustrous jewels. Thou art worshipped oven by gods. To Thee it is # trifle to falfil my objects, स्वयं विभो विजानासि कीदगस्मि दयास्पदम् । दयारत्नाकरश्चासि नाथ ! नाथामि ते दयाम् ॥५॥ હે વિશ્વેશ્વર! હું કે દયાપાત્ર છું એ તારાથી અજાયું નથી જ, અને તે દયાને મહાસાગર છે, તે હે નાથ ! હું તારી દયા યાચું છું. ૫ (5) Oh Lord, Thou thyself knowest full well how pitiable I am ! and on the other hand, Thou art an ocean of mercy. So. Oh Master ! I beseech Thee for Thy mercy. Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy