SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૌર કર્મનાં આવરણોથી પૂર્ણ મુક્તિ એને મહાવીર દેવ મુક્તિ કહે છે. (મેહ, અવિવા એ આત્માનાં બન; એમનાથી આત્માનું સર્વથા છુટાપણું થવું એ જ એની મુક્તિ છે.) કર્મના બંધ થતા અટકે અને પૂર્વના બધે બધા ક્ષીણ થાય ત્યારે મુક્તિ છે. અને તે ચારિત્ર–બળથી પમાય છે. (૯૬) ( 96 ) He bas further taught that Salvation consists in freedom from all the Karmic bonds, and that this Salvation is attainable through the strength of right conduct. When fresh Karma: cease to biod and all the accumulated past Karmas wear away, one attains Salvation. अनन्तचिद्वीर्यसुखप्रकाशा देहाक्षचेतोरहिताममूर्ताम् । भिवामबाधामचलामनन्तां पूर्णात्मशुद्धिं स उवाच मुक्तिम् ॥१७॥ ભગવાન આત્માની પૂર્ણશુદ્ધિને મુક્તિ કહે છે. પૂર્ણ શુદ્ધ આત્માને સર્વથા શરીર-સંબન્ધ છૂટી જાય છે ત્યારે એ પિતાની શુદ્ધ અમૂર્ત અવસ્થામાં આવે છે, જ્યાં શરીર, ઈન્દ્રિય કે અન્તઃકરણ કંઈ નથી. અનતચિદાનન્દવીયમય આત્માની એ પૂર્ણ સ્વભાવસ્થિતિ છે. આત્માની એ શાશ્વત, અચલ, અક્ષય, અવ્યાબાધ મંગલ સ્થિતિ એ જ એની મુક્તિ–દશા છે. (૯૭) (97) He has also taught that in the emancipated state there is the light of infinite kaowledge, power and bliss; there are no body, senses and mind, there is no form, no pain, no movement and no end, but there is blessedness and perfect purity of the soul. (The perfect purity of the soul, endowed with the above-mentioned qualities is final Emancipation ( gfare ). मुक्तस्य भूयो न भवावतारो मुक्तिन सा नाम भवावतारे। नान्यत्र मुक्तः परमेश्वरत्वमात्मा हि खत्वीश्वर आत्ममुक्तेः ॥९८ ।। મુક્ત થયેલ આત્માનું ફરી સંસારમાં અવતરણ થતું નથી. મુક્ત થયા પછી પણ ફરી એનું સંસારમાં અવતરણ થાય તે તે મુક્તિ જ ન કહેવાય. Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy