SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ -નર; [ ૨૧] उवाच वीरा सुगभीरघोषैर्भो भो जना! ! सम्यगवेत सत्यम् । सत्यस्य पद्यामवलम्ब्य धीरास्तरन्ति मृत्यु समपास्तपापाः ॥ ७७ । ભગવાન મહાવીરે ગંભીર ધ્વનિથી ઉપદેશ કરતાં કહ્યું હે મનુષ્યો ! સત્યને બરાબર સમજે ! સત્યના માર્ગે ચાલીને ધીર આત્માઓ સમગ્ર પાપથી મુક્ત થઈ મૃત્યુને તરી જાય છે. છ૭) (77) With his deep resounding voice Lord Mahavira has preached: "Ob men, know well what the truth is, It is by taking to the path of truth that people wash away all their sing and conquer death." एको हि धर्मोऽखिलमानवानां नेतुं समर्थः परमंगलं यः। असावहिंसा-* तप-संयमात्मा नातः परो वै कुशलस्य पन्थाः ॥७॥ બધા મનુષ્યને ધર્મ એક જ છે, જે જીવનને પરમ મંગલ સ્થિતિ પર લઇ જવા સમર્થ છે. તે ધમ અહિંસા, સંયમ અને તપ છે. આ સિવાય કુશલ– માર્ગ બીજે કઈ નથી. ૭૮) (78) The path of Dharma (religion) for all is one and the game. It leads its followers to the perfectly blissful state. It consists in non-violence, penance and self-control. Other than this there is no way to lead to the blissful state. શપ મા સંદર-સત્ય-જી-ક્ષમા–ા-ચા–રાતિરિક્ષા समाश्रयेताऽमृतधर्ममेनं विमुक्तये बन्धनता समग्रात् ॥७९ ।। શમ, દમ, સંયમ, સત્ય, શીલ, ક્ષમા, દયા, ત્યાગ, તપ, તિતિક્ષા એ અમૃતધર્મ છે. સમગ્ર બન્ધનાથી છૂટવા માટે આ ધર્મને અભ્યાસ કરે ! (૭૯૭. *હવારાનો Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy