SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ પૂર્વ જૈન રાજાઓ, જૈન મન્ત્રીએ અને જૈન સરદારાએ પ્રજાની ભલાઈ માટે, દેશના રક્ષણુ માટે મેટાં મેટાં યુદ્ધો ખેડયાં છે, અને એમ કરી તેઓએ પેાતાની જૈન-વીરતાને દીપાવવા સાથે માતૃભૂમિનુ હિત સાધ્યું છે. આવા અનેક નરપુ ંગવાનાં ઉજ્જવળ જૈન જીવન ધમ તેમજ દેશનાં ઈતિહાસ-પૃષ્ઠને શેલાવી રહ્યાં છે. વીરના ભક્ત વીર હાય. જૈન એટલે સાચે વીર. પરાકાર અને સેવા એ એના જીવન-મન્ત્ર ડાય. એની અહિંસા શૂરાતનથી ઝગમગે અને ર્હિંસક તથા આતતાયીઓને સીધાદાર કરી મેલે, ભગવાન મહાવીરના દાર્શનિક અને ચારિત્રવિષયક સિદ્ધાતા જગત્ માત્રને ઉપયેગી અને દ્વિતાવહ છે. એ સિદ્ધાતા પર લખાયેલ પ્રાચીન ગ્રન્થ-સાહિત્ય આજે પણુ બહુ મેટા પ્રમાણમાં છે અને જગતના સાહિત્ય-સંસારમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જેના વિશિષ્ટ અધ્યયનના પરિણામે યુરેપીય કાલરે એ હજારો માઈલ છેટેથી ફેકેલા પેાતાના અવાજોમાં આપણે સાંભળીએ છીએ કેઃ— "In conclusion let me assert my conviction that Jainism is an original system, quite distinct and independent from all others; and that therefore, it is of great importance for the study of philosophical thought and religious life in ancient India. " અર્થાત્ અન્તમાં મને મારા નિશ્ચય જણાવવા દ્યો કે જૈન ધર્મ એ મૂળ ધર્મ છે, ખીજા સર્વ દનાથી તદ્દન જુદો અને સ્વતંત્ર છે. પ્રાચીન ભારતવર્ષના તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવનના અભ્યાસ માટે તે બહુ અગત્યને છે. "Now what would Sanskrita poetry be without the large sanskrite literature of the Jainas! The more I learn to know it the more my admiration rises. ** અથાત્-નાના મહાન્ સસ્કૃત-સાહિત્યને અલગ પાડવામાં આવે તે સ ંસ્કૃત કવિતાની શી દશા થાય? આ બાબતમાં જેમ જેમ વધારે જાણવાને અભ્યાસ કરું છુ, તેમ તેમ મારા આનન્તયુક્ત આશ્ચર્યમાં વધારા થતા જાય છે. ભગવાન્ મહાવીરના જીવન-વૃત્તનું અવલેાકન કરતાં કેઈ પણ વિચારક જોઈ શકશે કે એ મહાપુરુષના આધ્યાત્મિક જીવનમાં તપ, વૈરાગ્ય અને સમભાવની પરાકાષ્ઠા છે. જે ભયંકર વિષધરની વિષ-વાલાએથી આખું જંગલ ભયાનક ખુની ગયુ છે અને જ્યાં માણસાના તે શું, પશુ ખી' પ્રાણીઓના Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy