SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૪ ] रेतोरक्षाबलात् तस्य भीरुकत्वं हसिष्यति । नन्दिष्यति च मन्वानः स्वमाढ्यं तद्धनेन सः ઝીલન-નિઃ વીય રક્ષાના બળથી વ્હીકણુનુ ખ્વીકણપણું દૂર થશે, (હિમ્મત અને જોશ એનામાં પેદા થશે,) અને એ પ્રકારના (ત્રીય રૂપી) ધનવડે પેાતાને ધનાઢ્ય માનતા માણુસ આનન્દી જીવન ગુજારશે. ૨૨ विदन् मान्मथमानन्दं क्षणमात्रकमल्पकम् । तथा ग्लपकमारोग्य - चेतसोः सच्वहानित: ॥ ૨૨ ।। ( 22 ) By virtue of his manly vigour & timid man will be purged of his timidity, and, feeling himself rich on that score, will lead a cheerful and joyous life. ॥ ૨૩ !! धावत् तं प्रति रुन्धीत मनो बुद्धया बलेन च । दृष्ट्युन्मेषार्पितस्थेयोऽनुभवेत् तन दुष्करम् ||२४|| (युग्मम्) Aho! Shrutgyanam કામાનન્દ ક્ષણમાત્રના છે અને અલ્પ છે, તેમ જ સત્ત્વઘાતક હોઈ આરાગ્ય અને ચિત્ત બન્નેને હાનિકારક છે. આમ સમજી સુજ્ઞે તે તરફ દોડતા પેાતાના મનને ડહાપણ અને ધૈર્યાંથી રાકવુ જોઈએ. દૃષ્ટિવિકાસના મળે જેણે માસિક સ્થય મેળવ્યું છે તે સમજનને આ કામ દુષ્કર નહિ જણ્ણાય. ૨૩-૨૪ ( 28–24 ) The pleasure arising from carnal passions is seanty and short-lived, and being ths destroyer of manlines is detri mental to health and mind. With such notions the wise man should curb his mind running after such pleasure, with patience and prudence. The right-thinking person who has obtained his mental steadiness by the force of his developed understanding, will not find this an uphill task.
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy