SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ [૩] મહાર-વિભૂતિ (95) The more the expansion of knowledge of the self, the stronger becomes the effort to root out infatuation or delusion (Arg). कृत्स्ने च मोहक्षपणे पूर्णनैमल्यचेतनः । जायते पूर्णकल्याणः पूर्णात्मा पूर्णदर्शनः ॥९६ ॥ અને જ્યારે તમામ મેહનું વિદારણ થાય છે ત્યારે પૂર્ણ-નિમલ બને ચેતન કલ્યાણની પૂર્ણતાએ પહોંચે છે, પૂર્ણજ્ઞ પૂર્ણાત્મા બને છે. (96) And when infatuation (AIT) is completely eradicated, the soul, thus made completely pure, becomes a Supreme Soul endowed with perfect knowledge and perfect bliss, इत्थं कल्याणसांसद्धिभूमिका ज्ञानमेव हि । अध प्रमाद्यपि ज्ञानी श्वोऽवश्यं जागरिष्यति ॥९७ ॥ આમ, કલ્યાણસિદ્ધિની ભૂમિકા જ્ઞાન ઉપર જ છે. જ્ઞાની આજ પ્રમાદી હશે, તે કાલે જાગવાને જ. (૯૭) (97) Thus it will appear that the attainment of perfect bliss is founded upon knowledge. A person having knowledge, even if he is indolent today, will surely awake to-morrow जागरित्वा च तेजस्वि-वीर्येणोत्थास्यते महान् । भविताऽलं च मोहाय विश्वलंटाक-रक्षसे ॥१८॥ અને જાગીને એ મહાત્મા પિતાના પ્રચંડ વયને ફેરવતે ખડો થશે, અને, જગતને હટામાં માટે ડાકુ, હેટામાં મહટ રાક્ષસ જે મોહ તેને સામને કરશે અને તેને હંફાવવા સમર્થ થશે. (૯૮) Ahol Shrugyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy